મળતી માહીતી મુજબ,ફલસુન્ડ ગામમાં જવાન એક ટેન્ક પર જ્યારે વાહન ચઢાવી રહ્યા હતા ત્યારે બની હતી.આ ઘટનાની તપાસ ચાલુ છે.
રાજસ્થાન: ટેન્ક અભ્યાસ દરમિયાન સેનાનો એક જવાન શહીદ - અભ્યાસ દરમિયાન સેનાનો એક જવાન શહીદ
જયપુર: સેનાના અધિકારીએ જણાવ્યું કે જેસલમેર સેક્ટરમાં ટેન્કથી અભ્યાસ દરમિયાન એક ઘટનામાં સેનાના એક જવાન શહીદ થયો હતો, તો આ સાથે એક જવાન ઘાયલ થયો હતો.આ ઘટના ફલસુન્ડ શહેરની પાસે ટી-20 ટેન્કો જ્યારે આવી રહ્યા હતા ત્યારે બની હતી.
![રાજસ્થાન: ટેન્ક અભ્યાસ દરમિયાન સેનાનો એક જવાન શહીદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5121507-thumbnail-3x2-sss.jpg?imwidth=3840)
રાજસ્થાન: અભ્યાસ દરમિયાન સેનાનો એક જવાન શહીદ
મળતી માહીતી મુજબ,ફલસુન્ડ ગામમાં જવાન એક ટેન્ક પર જ્યારે વાહન ચઢાવી રહ્યા હતા ત્યારે બની હતી.આ ઘટનાની તપાસ ચાલુ છે.
Intro:Body:
Conclusion:
જયપુર: સેનાના અધિકારીએ જણાવ્યું કે જેસલમેર સેક્ટરમાં ટેન્કથી અભ્યાસ દરમિયાન એક ઘટનામાં સેનાના એક જવાન શહીદ થયો હતો, તો આ સાથે એક જવાન ઘાયલ થયો હતો.આ ઘટના ફલસુન્ડ શહેરની પાસે ટી-20 ટેન્કો જ્યારે આવી રહ્યા હતા ત્યારે બની હતી.
મળતી માહીતી મુજબ,ફલસુન્ડ ગામમાં જવાન એક ટેન્ક પર જ્યારે વાહન ચડાવી રહ્યા હતા ત્યારે બની હતી.આ ઘટનાની તપાસ ચાલુ છે.
Conclusion: