ઈટીવી ભારત સાથેની વાતચીતમાં બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાએ કહ્યું કે, પુત્રને ક્યારેય રાજકારણ કરતા અટકાવ્યો નથી. આ કોટાની પ્રજાના આશીર્વાદ છે કે તેમનો પુત્ર લોકસભામાં સ્પીકર બની રહ્યો છે.
તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માનતા કહ્યું કે, વડાપ્રધાને તેમના પુત્ર પર વિશ્વાસ મૂકીને આ પદ માટે ચૂંટ્યા છે. ઓમ બિરલાની શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો, એટલે તેમણે ક્યારેય વિરોધ નથી કર્યો.
ઓમ બિરલાના ભાઈ રાજેશ કૃષ્ણ બિરલાએ કહ્યું કે તેમના માતા શકુંતલા બિરલા હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ તે હંમેશા કહેતા હતા કે ઓમ એક દિવસ પ્રધાન બનશે.
બિરલાના બીજા ભાઈ હરિકૃષ્ણ બિરલાએ કહ્યું કે ભાજપનું નેતૃત્વ ઓમ બિરલાને લોકસભા સ્પીકર જેવું મહત્વનું પદ આપી જમીનના હાડૌતીના કાર્યકર્તાઓની મહેનત પર ચાર ચાંદ લગાવ્યા છે.
નોંધનીય છે કે ઓમ બિરલાને 9 ભાઈ-બહેન છે. જેમાં છ ભાઈ અને ત્રણ બહેન છે.
સાથે જ તેમના પરિવારમાં 50થી વધુ સદસ્યો છે. જો કે ઓમ બિરલાની પત્ની ડૉ. અમિતા બિરલા અને તેમની બે પુત્રી અનુષ્કા અને અંજલી દિલ્હી જ છે, પરંતુ બિરલાના અન્ય પરિવારજનો મંગળવારે તેમના શક્તિનગર ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં લોકસભા સ્પીકર બનવા પર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ઓમ બિરલા બનશે 17મી લોકસભાના સ્પીકર, પરિવારમાં જશ્નનો માહોલ - rajsthan
નવી દિલ્હીઃ કોટા-બૂંદી લોકસભા બેઠકથી સાંસદ ઓમ બિરલા ભાજપ તરફથી લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવવાર બનાવાયા છે. જેથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોટામાં પણ જશ્નનો માહોલ છે.

ઓમ બિરલા બનશે 17મી લોકસભાના સ્પીકર,

Conclusion: