ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું રાજનાથ સિંહે સર્મથન કર્યું હતું. કોંગ્રેસ અને TMC અને NDAની બધી પાર્ટીઓએ અને અન્ય દળોએ પણ ઓમ બિગારના નામનું સમર્થન કર્યું છે.
ઓમ બિરલા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMC સહિત બધા દળોએ આપ્યું સમર્થન
નવી દિલ્હી: ઓમ બિરલાની 17મી લોકસભાના સ્પીકર તરીકે પંસદગી કરવમાં આવી છે. મંગળવારે તેમણે નામાંકન ભર્યું હતું. તેમની વિરૂદ્ધ કોઈને પણ ફોર્મ ભર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું રાજનાથ સિંહે સર્મથન કર્યું હતું. કોંગ્રેસ અને TMC અને NDAની બધી પાર્ટીઓએ અને અન્ય દળોએ પણ ઓમ બિગારના નામનું સમર્થન કર્યું છે.
ओम बिड़ला बने लोकसभा स्पीकर, कांग्रेस-TMC समेत सभी दलों ने किया समर्थन
प्रधानमंत्री नरेंद्र मोदी ने एक बार फिर चौंकाने वाला फैसला लिया और एक ऐसे सांसद को लोकसभा स्पीकर के लिए चुना जिसका नाम रेस में भी नहीं था. राजस्थान के कोटा से सांसद ओम बिड़ला को आज निर्विरोध रूप से लोकसभा का अध्यक्ष चुन लिया गया. मंगलवार को ही उन्होंने अपना नामांकन किया था. उनके खिलाफ किसी ने पर्चा नहीं भरा है, ऐसे में उनका चुना जाना तय है. कांग्रेस, तृणमूल कांग्रेस, एनडीए के सभी दल और अन्य विपक्षी पार्टियों ने भी ओम बिड़ला के नाम का समर्थन किया.
प्रधानमंंत्री नरेंद्र मोदी ने ओम बिड़ला के नाम का प्रस्ताव रखा, जिसका राजनाथ सिंह ने समर्थन किया. इसके बाद अमित शाह, अरविंद सावंत समेत अन्य कई सांसदों ने ओम बिड़ला का प्रस्ताव रखा और अन्य सांसदों ने उसका समर्थन किया. चुनाव की प्रक्रिया के बाद ओम बिड़ला स्पीकर पद की कुर्सी संभालेंगे और सदन की कार्यवाही आगे बढ़ेगी. कांग्रेस पार्टी की तरफ से भी इस प्रस्ताव का समर्थन किया गया है.
_________________________
ઓમ બિરલા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMC સહિત બધા દળોએ આપ્યું સર્મથન
નવી દિલ્હી: ઓમ બિરલાની 17મી લોકસભાના સ્પીકર તરીકે નિર્વિરોધ રીતે લોકસભાના અધ્યક્ષ તરીકેની પંસદગી કરવમાં આવી છે. મંગળવારે તેમણે નામાંકન ભર્યું હતું. તેમની વિરૂદ્ધ કોઈને પણ ફોર્મ નહતું ભર્યું.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું રાજનાથ સિંહ સર્મથન કર્યું હતું. કોંગ્રેસ અને TMC અને NDAની બધી પાર્ટીઓએ અને અન્ય દળોએ પણ ઓમ બિગારના નામનું સમર્થન કર્યું છે.
Conclusion: