ઓડિશા: એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે માહિતી આપી હતી કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશક અભયે લોકડાઉનનો ભંગ કરવા અને પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવા બદલ જાજપુર જિલ્લાના બદચના પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર(SHO) દિપક કુમાર જેનાને સસ્પેન્ડ કર્યા છે.
DGPએ ઈન્સ્પેક્ટર દિપકકુમાર જેનાને સસ્પેન્ડ કર્યા છે. ઓડિશા પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે. ઈન્સ્પેક્ટર દિપકકુમાર જેના સામે કેસ નોંધવામાં આવ્યો છે.
-
DGP has placed Inspector Deepak Kumar Jena IIC Badachana PS under suspension for his misconduct.
— DGP, Odisha (@DGPOdisha) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Puri Singhdwar PS Case no 40/2020 has also been registered against him and is under investigation.
">DGP has placed Inspector Deepak Kumar Jena IIC Badachana PS under suspension for his misconduct.
— DGP, Odisha (@DGPOdisha) April 20, 2020
Puri Singhdwar PS Case no 40/2020 has also been registered against him and is under investigation.DGP has placed Inspector Deepak Kumar Jena IIC Badachana PS under suspension for his misconduct.
— DGP, Odisha (@DGPOdisha) April 20, 2020
Puri Singhdwar PS Case no 40/2020 has also been registered against him and is under investigation.
પોલીસે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં દિપકકુમાર જેનાએ પરિવાર સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે લોકડાઉન અને જાહેરનામાનું ઉલંઘન છે.