ETV Bharat / bharat

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી અને નુસરતે સંસદમાં પહેલો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી: અભિનેત્રીથી સાસંદ બનેલી તૃણમૂલ કોંગ્રેસની મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ સંસદમાં પોતાનો પહેલો મુદ્દો ઉઠાવ્યો છે. મિમી ચક્રવર્તીએ ટ્રાફિક જામની સમસ્યામાંથી છૂટકારો મેળવવા પોતાના ચૂંટણી ક્ષેત્ર જાવેદપુરમાં એક ફ્લાયઓવરના નિર્માણની માંગ કરી છે. તો નુસરત જહાંએ પશ્ચિમ બંગાળમાં પોતાના ક્ષેત્ર બશીરહાટમાં એક કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની માંગ કરી છે.

Parliament
author img

By

Published : Jun 26, 2019, 5:42 PM IST

ઉલ્લેખનીય છે કે, બંન્ને સાંસદોએ મંગળવારે શપથ લીધા છે. આ બંન્ને સાંસદોએ અન્ય સાંસદો કરતા મોડા શપથ લીધા હતા. નુસરત જહાંના 15 જૂનના રોજ તૂર્કીમાં લગ્ન હોવાથી તેઓ શપથ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા. મિમી નુસરતની સારી મિત્ર હોવાને કારણે તે પણ નુસરતના લગ્નમાં તૂર્કીમાં વ્યસ્ત હતી. આ કારણે આ બંન્ને સાંસદોએ મોડા શપથ લીધા હતા.

બંને સ્ટાર સાંસદ મંગળવારે કાર્યાવાહી દરમિયાન સાથે જ જોવા મળી હતી, તે દરમિયાન મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. શૂન્ય કાળ દરમિયાન બંન્ને સાંસદોએ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટાયા બાદ વિકાસશીલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

Intro:Body:

તૃણમૂલ કોંગ્રેસની મિમી, નુસરતે સંસદમાં પહેલો મુદ્દો ઉઠાવ્યો

Nusarat and Mimi raised first issue Parliament

West bangal, Nusarat Jahan, Mimi Chakravary, Parliament, Raised, Issue, Trinmul Congress 

નવી દિલ્હી: અભિનેત્રીથી સાસંદ બનેલી તૃણમૂલ કોંગ્રેસની મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ સંસદમાં પોતાનો પહેલો મુદ્દો ઉઠાવ્યો છે. મિમી ચક્રવર્તીએ ટ્રાફિક જામની સમસ્યામાંથી છૂટકારો મેળવવા પોતાના ચૂંટણી ક્ષેત્ર જાવેદપૂરમાં એક ફ્લાયઓવરના નિર્માણની માંગ કરી છે, તો નુસરત જહાંએ પશ્ચિમ બંગાળમાં પોતાના ક્ષેત્ર બશીરહાટમાં એક કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બંન્ને સાંસદોએ મંગળવારે શપથ લીધા છે. આ બંન્ને સાંસદોએ અન્ય સાંસદો કરતા મોડા શપથ લીધા હતા. નુસરત જહાંના 15 જૂનના રોજ તૂર્કીમાં લગ્ન હોવાથી તેઓ શપથ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા, અને મિમી પણ નુસરતની સારી મિત્ર હોવાને કારણે તે પણ નુસરતના લગ્નમાં તૂર્કીમાં વ્યસ્ત હતી આ કારણે આ બંન્ને સાંસદોએ મોડા શપથ લીધા હતા.

બંને સ્ટાર સાંસદ મંગળવારે કાર્યાવાહી દરમિયાન સાથે જ જોવા મળી હતી, તે દરમિયાન મિડીયા કર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. શૂન્ય કાળ દરમિયાન બંન્ને સાંસદોએ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટાયા બાદ વિકાસશીલ મૂદ્દાઓ ઉઠાવ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.