ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોની સંખ્યા 27 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નહી - દિલ્હી કોરોના ન્યૂઝ

રાજધાની દિલ્હીમાં સંક્રમિત કોરોની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી.

રાજધાની દિલ્હીમાં સંક્રમિત કોરોની સંખ્યા 27 હજારને પર, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નહી

author img

By

Published : Jun 6, 2020, 11:07 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં આવેલા 1320 નવા કેસો સાથે હવે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 27,653 છે. એક તરફ દિલ્હીમાં કોરોનાની સંખ્યા વધી રહી છે, જ્યારે બીજી બાજુ કોરોના કારણે મૃત્યુ આંક પણ વધી રહ્યા છે, દિલ્હીમાં અત્યાર સુધીમાં 761 લોકોના મૃત્યું થયા છે.

24 કલાકમાં એકપણ મોત નહીં

જો કે, દિલ્હી સરકારના હેલ્થ બુલેટિનનું માનવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના કારણે એક પણ મૃત્યુ નથી થયું, પરંતુ 53 જેટલા કિસ્સા એવા સામે આવ્યા છે. જેમાં 25 મેથી 5 જૂન વચ્ચે કેટલાક લોકોના મોત થયા છે. આ વધારો દિલ્હીમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં 708થી વધીને 761 થયો છે.

10,664 લોકો સ્વસ્થ થયા

રાજધાનીમાં લોકો કોરોનાથી સતત સ્વસ્થ પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો દિલ્હીમાં 349 લોકો કોરોનાથી સાજા થયા છે અને આની સાથે કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 10,664 પર પહોંચી ગઈ છે. જો આપણે દિલ્હીના કોરોનાથી ઇલાજ થયેલા લોકો અને અત્યાર સુધીના મૃત્યુના આ આંકડાને દૂર કરીએ, તો દિલ્હીમાં કુલ 16,229 પોઝિટિવ કેસ છે.

ખાલી પડેલા બેડની સંખ્યા 4412

કોરોનાના આ સક્રિય દર્દીઓમાંથી, આઇસીયુ અથવા વેન્ટિલેટર પર 176 દર્દીઓ છે. જ્યારે કુલ 472માંથી 296 વેન્ટિલેટર હજુ ખાલી છે. દિલ્હીમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 5180 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,46,873 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હેલ્થ બુલેટિન અનુસાર, કોરોનાના દિલ્હીમાં કુલ 8637 બેડ છે, જેમાંથી 4,225 હજુ દર્દીઓ છે, જ્યારે 4,412 બેડ ખાલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.