ETV Bharat / bharat

CAA-NRCના વિરોધના પગલે હંગામો મચાવનારા 4 આરોપીઓ વિરુદ્ધ NSAની કાર્યવાહી - NSA proceedings

CAA અને NRCના વિરોધને પગલે જિલ્લા વહીવટીતંત્રે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલી વિસ્તારમાં જેલમાં અટકાયત કરાયેલા ચાર આરોપીઓ સામે NSAએ કાર્યવાહી કરી હતી.

NSA prosecutes four accused for rioting against CAA-NRC
સીએેએ-એનઆરસીના વિરોદ્ધને પગલે હંગામો મચાવનારા ચાર આરોપીઓ વીરુદ્ધ NSA ની કાર્યવાહી
author img

By

Published : Jun 7, 2020, 5:08 PM IST

અલીગઢ (ઉત્તર પ્રદેશ): CAA અને NRCના વિરોધને પગલે જિલ્લા વહીવટીતંત્રે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલી વિસ્તારમાં જેલમાં અટકાયત કરાયેલા ચાર આરોપીઓ સામે NSAએ કાર્યવાહી કરી હતી.

23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર વિરોધ કરી રહેલી મહિલાઓના ટોળામાં સામેલ ત્રાસવાદીઓ દ્વારા પોલીસ પર હુમલો કર્યો ત્યારે હંગામો મચી ગયો હતો. જિલ્લાની જેલમાં અટકાયત કરાયેલા ચારેય અટકાયતીઓને રાસુકા (એનએસએ)નું વોરંટ આપવામાં આવ્યું હતું. ઉપરકોટ કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો આ મામલો છે.

CAA અને NRCના વિરોધને પગલે 23 ફેબ્રુઆરીએ ઉપરકોટ કોટવાલીની બહાર વિરોધ કરી રહેલી મહિલાના ટોળામાં સામેલ ત્રાસવાદીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે હંગામો થયો હતો.

આ ઉથલપાથલની આગ કોટકોટવાલીના બાબરી મંડી વિસ્તારમાં પહોંચી હતી. જેના કારણે કોમી ઝઘડો થયો હતો, જેમાં ખાસ સમુદાયના યુવક તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જેની હત્યાના આરોપમાં ભાજપના નેતા વિનય વાષ્ળેય જેલમાં છે. જેલમાં અટકાયત કરાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના વહીવટીતંત્રે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. તેમના વિશે એવો અનુમાન હતું કે, જો તેઓ બહાર આવશે તો તેઓ શહેરનું વાતાવરણ ડોહળાય તેવો પ્રયાસ કરશે. જેના કારણે પોલીસ અને ગુપ્તચર અહેવાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાસુકાની કાર્યવાહી કરવામાં આવી છે.

એસએસપી મુનીરાજે માહિતી આપતા જણાવ્યું કે 21 ફેબ્રુઆરીથી CAA અને NRCની આંદોલન ચાલી રહ્યું હતું. વધુમાં જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ અમારા એસએચઓ વાહન પર તેમણે હુમલો કર્યો હતો અને ત્યાં પોલીસ પર પથ્થર કર્યો અને પોલીસની ગાડીમાં તોડફોડ પણ કરી હતી, જેમાં પથ્થરમારા સાથે આગ લગાડવાની ઘટના પણ બની હતી. તે દિવસે પોલીસે શાંતિ વ્યવસ્થાને સુધારીને બગડતા વાતાવરણને તાત્કાલિક કાબૂમાં લીધું હતું.

ત્યારબાદ ત્રાસવાદીઓ વિરુદ્ધ કેસ કરીને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા જેલમાં જેઓ બંધ હતા તેમની જમાનત થવાની હતી તેઓએ પર પોલીસ પર હુમલો કરવાના અને શાતીંમાહોલ બગાડવાના આરોપમાં તેના વિરુદ્ધ એનએસએ દર્જ કરવામાં આવી છે. જેમાં કુલ ચાર લોકો સામે એનએસએની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.