ETV Bharat / bharat

સબરીમાલા કેસઃ ચુકાદા પહેલા SCની સ્પષ્ટતા, 'ચુકાદા વિરુદ્ધની સમીક્ષા અરજી પર સુનાવણી નહીં થાય'

નવી દિલ્હી: CJI એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી 9 જજની બેંચે સ્પષ્ટ કર્યું છે કે, સબરીમાલાના ચુકાદા વિરુદ્ધ સમીક્ષા અરજીઓની સુનાવણી નહીં થાય.

CJIની અધ્યક્ષતાવાળી બેંચની મહત્વની સ્પષ્ટતા
CJIની અધ્યક્ષતાવાળી બેંચની મહત્વની સ્પષ્ટતા
author img

By

Published : Jan 13, 2020, 1:20 PM IST

બેંચે કહ્યું કે, "અમે સબરીમાલા કેસની સમીક્ષા અરજીની સુનાવણી નહીં કરીએ.

સુપ્રીમ કોર્ટની એક બેંચે 14 નવેમ્બરના રોજ સબરીમાલા મંદિર અને મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ અંગે તપાસ કરવા જણાવ્યું હતું.

બેંચે કહ્યું કે, "અમે સબરીમાલા કેસની સમીક્ષા અરજીની સુનાવણી નહીં કરીએ.

સુપ્રીમ કોર્ટની એક બેંચે 14 નવેમ્બરના રોજ સબરીમાલા મંદિર અને મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ અંગે તપાસ કરવા જણાવ્યું હતું.

Intro:Body:

LIVE: Sabarimala hearing 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.