ETV Bharat / bharat

ઉત્તર રેલવેએ સાવચેતીના ત્રણ સ્ટેજ જાહેર કર્યા... - સેનિટાઈઝર

લોકડાઉન અને કોરોના વાઈરસના વધતા જતા ફેલાવા વચ્ચે પેસેન્જર ટ્રેનોની અવરજવર માટેની કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં રેલવે અધિકારીઓએ સાવચેતીની રણનીતિ બનાવી દીધી છે.

northern-railways-plans-for-post-lockdown-operations
ઉત્તર રેલવેએ સાવચેતીના ત્રણ સ્ટેજ જાહેર કર્યા...
author img

By

Published : Apr 17, 2020, 2:35 PM IST

નવી દિલ્હી: રેલવેએ લોકડાઉન પછીની કામગીરીની તૈયારી શરૂ કરી દીધી છે. પેસેન્જર ટ્રેનોની અવરજવર માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી ન હોવા છતાં, રેલવે અધિકારીઓએ આ માટે રણનીતિ બનાવી લીધી છે. ઉત્તર રેલવેએ તેના કર્મચારીઓ અને યાત્રીઓને કોરોના વાઈરસથી બચાવવા માટે 3 તબક્કા સાવચેતીઓ વર્તવામાં આવશે.

સ્ટેજ 1- વર્ક પ્લેસ પર પહોંચવા અને છોડવા અંગે

northern railways plans for post lockdown operations
સુવિધાના ઉપયોગમાં ફેરફાર અંગે

સ્ટેજ 2- લોકો સાથેના વર્તનમાં બદલાવ અંગે

લોકો સાથેના વર્તનમાં બદલાવ અંગે

સ્ટેજ 3- સુવિધાના ઉપયોગમાં ફેરફાર અંગે

વર્ક પ્લેસ પર પહોંચવા અને છોડવા અંગે

ઉત્તરી રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર, કામગીરી શરૂ થયા પછી પણ રેલવે સાવચેતીના જરૂરી પગલા લેવામાં આવશે. જેમાં અલગ કોચ બનાવવા, માસ્ક અને સેનિટાઈઝર બનાવવાનું અને પી.પી.ઇ. કીટ બનાવવાનું શામેલ હશે. આ સિવાય તમામ બાબતોની ખાતરી કરવા માટે સ્ટેશનો અને ટ્રેનોમાં મહત્વપૂર્ણ ફેરફારો પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.