નોર્વેજિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે કરાયેલા પ્રયાસો માટે નોબેલથી સન્માનિત કરાયા છે. અબિયને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે.
ઇથોપિયાના PM ને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર - દેશ ઈરીટ્રિયા
આસ્લો: નોબલ કમિટીએ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીને આ વર્ષે નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. 2019નો શાંતિ નોબેલ ઈથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદ અલીને આપવામાં આવ્યો હતો.અબિય અહમદ અલીએ પડોશી દેશ ઈરીટ્રિયા સાથે સરહદ વિવાદનું સમાધાન લાવવા માટે પગલા ભર્યા હતા. નોર્વેજિયન નોબેલ સમિતિએ આ પ્રયાસ માટે અબીયને નોબેલ પુરસ્કાર આપ્યો હતો.
![ઇથોપિયાના PM ને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4719993-thumbnail-3x2-ssss.jpg?imwidth=3840)
નોર્વેજિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે કરાયેલા પ્રયાસો માટે નોબેલથી સન્માનિત કરાયા છે. અબિયને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે.
આસ્લો: નોબલ કમિટીએ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીને આ વર્ષે નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.2019નો શાંતિ નોબેલ ઈથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદ અલીને આપવામાં આવ્યો હતો.અબિય અહમદ અલીએ પડોશી દેશ ઈરીટ્રિયા સાથે સરહદ વિવાદનું સમાધાન લાવવા માટે પગલા ભર્યા હતા.નોર્વેજિયન નોબેલ સમિતિએ આ પ્રયાસ માટે અબીયને નોબેલ પુરસ્કાર આપ્યો હતો.
નોર્વેજિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે કરાયેલા પ્રયાસો માટે નોબેલથી સન્માનિત કરાયા છે.અબિયને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે.
Conclusion: