ETV Bharat / bharat

અમારી દ્રષ્ટિ સરકાર ગઠન સુધી સીમિત નથી: ગડકરી

author img

By

Published : Nov 16, 2019, 11:51 AM IST

પુણે: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ શુક્રવારના રોજ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS) અને તેની સાથે જોડાયેલ સંગઠનોની દિશા દ્રષ્ટિ બસ સરકારની રચના સુધી સીમિત નથી, પરંતુ તેનો સંબંધ રાષ્ટ્રનિર્માણ સાથે છે.

nitin gadkari

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, સંઘ પરિવાર સ્પષ્ટ દિશાદ્રષ્ટિ ધરાવે છે. ફક્ત સરકાર રચવા અથવા કોઈને મુખ્યપ્રધાન અથવા વડાપ્રધાન બનાવવા સુધી તે મર્યાદિત નથી'

તેમણે આગળ કહ્યું કે, 'અમારી વિચારધારા વિશે અમારી દિશાદ્રષ્ટિ સ્પષ્ટ છે અને આપણે રાષ્ટ્રના પુન:નિર્માણ માટે કામ કરવું જોઈએ'

ગડકરીએ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતી વિશે કોઈ સીધી ટિપ્પણી કરી નહીં, જ્યાં તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરતાં હોવા છતાં સરકાર બનાવી શક્યો નહોંતો.

ગડકરીએ વધુમાં કહ્યું કે, અમારી વિચારધારા મહત્વપૂર્ણ છે પરંતુ માનવીય સંબંધ અમારા માટે વધુ મહત્વના છે.

Intro:Body:

nitin gadkari says nation building is bjps moto

અમારી દિશાદ્રષ્ટિ સરકાર ગઠન સુધી સીમિત નથી: ગડકરી

પુણે: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાએ શુક્રવારના રોજ કહ્યું  કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS) અને તેની સાથે જોડાયેલ સંગઠનોની દિશા દ્રષ્ટિ બસ સરકારની રચના સુધી સીમિત નથી પરંતુ તેનો સંબંધ રાષ્ટ્રનિર્માણ સાથે છે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, 'અમારી (સંઘ પરિવાર) સ્પષ્ટ દિશાદ્રષ્ટિ છે, આ ફક્ત સરકાર રચવા અથવા કોઈને મુખ્ય પ્રધાન અથવા વડા પ્રધાન બનાવવા સુધી તે મર્યાદિત નથી'

તેમણે આગળ કહ્યું કે, 'અમારી વિચારધારા વિશે અમારી દિશાદ્રષ્ટિ સ્પષ્ટ છે અને આપણે રાષ્ટ્રના પુન:નિર્માણ માટે કામ કરવું જોઈએ'

ગડકરીએ મહારાષ્ટ્રની વર્તમાન રાજકિય પરિસ્થિતી વિશે કોઈ સીધી ટિપ્પણી કરી નહીં જ્યાં તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરતાં હોવા છતાં સરકાર બનાવી શક્યો નહોંતો.

ગડકરીએ વધુમાં કહ્યું કે, અમારી વિચારધારા મહત્વપૂર્ણ છે પરંતુ માનવીય સંબંધ અમારા માટે વધુ મહત્વના છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.