ETV Bharat / bharat

બંગાળમાં નેતાજીના પરિવારને પણ નથી છોડ્યું સિંડીકેટે: રક્ષા પ્રધાન - kolkata

કલકત્તા: રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણએ પશ્ચિમ બંગાળની સરકાર તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીથી જોડાયા ખંડણી મંડળ રાજ્યના દરેક વર્ગને ભયભીત કરે છે. તેમણે કહ્યું કે ભાજપા સરકાર જ રાજ્યની જનતાને સારું જીવન આપી શકે છે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 8, 2019, 12:02 PM IST

રક્ષા પ્રધાન સીતારમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આ સિંડીકેટ એટલી હદ સુધી આગળ વધી ગયું છે કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પરિવાર તથા અમુક તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પાસેથી પણ બળજબરી પૂર્વક વસૂલી કરવાની કોશિશ કરતા રહ્યા છે.

સીતારમણએ કહ્યું કે મંડળના સભ્યોએ જાદવપુરમાં સાસંદ સુગત બોસથી રોકડ રકમની માંગ કરી હતી.તે દક્ષિણ કોલકાતાના ભવાનીપુર વિસ્તારમાં આવેલા ઘરનું સમારકામ કરાવી રહ્યા હતા.આ ઘરમાં નેતાજી રહેતા હતા.તેમણે કહ્યું કે આવી પરિસ્થિતી જોઇને સુગત બોસે રાજનીતિ છોડીને અમેરિકા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જાદવપુરમાં તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર બંગાળની અભિનેત્રી મિમીની જાહેરાત કરતા મમતા બનેર્જીએ કહ્યું હતું કે બોસને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ચૂંટણી લડવાની અનુમતિ મળી ન હતી. જ્યા તેઓ અભ્યાસ કરતા હતા.

સીતારમણએ દાવો કર્યો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર લોકોના કલ્યાણ માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી છે.પરતું મમતા બેનર્જીએ રાજ્યાના લોકોને આ યોજનાઓથી દુર રાખ્યો છે.

સીતારમણે દાવો કર્યો હતો કે, 1977થી 2011 સુધી 34 વર્ષમાં કમ્યુનિસ્ટ શાસનમાં હિંસા દરમિયાન 55 હજારથી પણ વધુ લોકોએ જીવ ખોયા છે. મમતા દીદી હિંસક શાસનની કોપી કરી રહ્યા છે.

તેમણે દાવો કર્યો હતો કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ તથા કમ્યુનિસ્ટોની બંગાળમાં કોઈ જગ્યા નથી.

Intro:Body:

'बंगाल में नेताजी के परिवार तक को नहीं छोड़ता फिरौती सिंडीकेट'

रक्षा मंत्री ने ममता बनर्जी पर निशाना साधा. उन्होंने कहा कि ममता दीदी कम्युनिस्टों के हिंसक शासन की नकल कर रही हैं. रक्षा मंत्री ने और क्या कुछ कहा, पढ़ें पूरी खबर.

कोलकाता: रक्षा मंत्री निर्मला सीतारमण ने पश्चिम बंगाल की सत्तारूढ़ तृणमूल कांग्रेस पर आरोप लगाया. उन्होंने कहा कि पार्टी से जुड़े फिरौती सिंडीकेट राज्य में हर वर्ग को आतंकित करते हैं. उन्होंने कहा कि भाजपा ही राज्य की जनता को बेहतर जीवन दे सकती है.

सीतारमण ने कहा कि पश्चिम बंगाल में ये सिंडीकेट इस हद तक जा चुके हैं कि वे नेताजी सुभाष चंद्र बोस के परिवार से, बनर्जी की तृणमूल कांग्रेस के सांसद से भी जबरन वसूली की कोशिश करते हैं.

रक्षा मंत्री ने कहा कि एक सिंडीकेट के सदस्यों ने जादवपुर के सांसद सुगत बोस से पैसों की मांग की थी, जब वह दक्षिण कोलकाता के भवानीपुर इलाके में अपने पैतृक घर की मरम्मत करा रहे थे. इस घर में नेताजी रहते थे. उन्होंने कहा, 'इस तरह के हालात देखकर सुगत बोस ने यहां राजनीति छोड़ने का और अमेरिका लौटने का फैसला किया.'

पढ़ें: ममता बोलीं, 'मुझे मोदी को ...थप्पड़ मारने का मन करता है'

गौरतलब है कि जादवपुर से तृणमूल कांग्रेस उम्मीदवार के तौर पर बांग्ला फिल्म अभिनेत्री मिमी के नाम की घोषणा करते हुए ममता बनर्जी ने कहा था कि बोस को हार्वर्ड विश्वविद्यालय से चुनाव लड़ने की अनुमति नहीं मिली है, जहां वह अध्यापन करते हैं.

सीतारमण ने दावा किया केंद्र में नरेंद्र मोदी सरकार कई कल्याणकारी योजनाएं चला रही है लेकिन राज्य की जनता को ममता बनर्जी ने इन फायदों से वंचित रखा है.

सीतारमण ने पश्चिम बंगाल में 1977 से 2011 तक 34 साल के कम्युनिस्ट शासनकाल में हिंसा में 55 हजार से अधिक लोगों के मारे जाने का दावा किया. इस दौरान उन्होंने कहा, 'ममता दीदी कम्युनिस्टों के हिंसक शासन की नकल कर रही हैं.'

उन्होंने दावा किया कि ना तो तृणमूल कांग्रेस और ना ही कम्युनिस्टों की पश्चिम बंगाल में कोई जगह है

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.