ETV Bharat / bharat

શશિ થરુરને હોસ્પિટલમાં મળવા પહોંચ્યા રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ - Nirmala Sahtaraman

તિરુવનંતપુરમ: રક્ષા પ્રધાન નિર્મલા સીતરમણ કોંગ્રેસ નેતા શશિ થરૂરના ખબર અંતર પૂછવા મંગળવારે હોસ્પિટલ પહોંચ્યા હતા.

ians
author img

By

Published : Apr 16, 2019, 2:49 PM IST

સોમવારે કેરલની રાજધાની સ્થિત એક મંદીરમાં અનુષ્ઠાન દરમિયાન થરૂર ઘાયલ થયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

થરૂરને ધાર્મિક અનુષ્ઠાન બાદ ત્રાજવામાં બેસાડ્યા હતા. આ સમયે ત્રાજવાની સાંકળ તૂટી જતા થરૂર પડી ગયા હતા જેને લઈ તેમના માથા પર 8 ટાંકા આવ્યા હતા.

થરૂરે આ અંગે જણાવ્યું હતું કે, સીતારમણના શિષ્ટાચારથી તેઓ ગદગદ થઈ ગયા છે. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે.

થરૂરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, નિર્મલા સીતારમણના વ્યવહારથી અભિભૂત છું, જેઓ કેરળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવા છતા પણ સવારે મને મળવા આવ્યા હતા. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે. તેમને આવું ઉદાહરણ પૂરૂ પાડતા જોઈ સારૂ લાગ્યું.

આપને જણાવી દઈએ કે, આ વખતે થરૂરની ટક્કર મિઝોરમના પૂર્વ ગવર્નર ભાજપા ઉમેદવાર કે, રાજશેખરન તથા સીપીઆઈના દિવાકરણ સાથે થવાની છે.

Intro:Body:

શશિ થરુરને હોસ્પિટલમાં મળવા પહોંચ્યા રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ

તિરુવનંતપુરમ: રક્ષા પ્રધાન નિર્મલા સીતરમણ કોંગ્રેસ નેતા શશિ થરૂરના ખબર અંતર પૂછવા મંગળવારે હોસ્પિટલ પહોંચ્યા હતા.

સોમવારે કેરલની રાજધાની સ્થિત એક મંદીરમાં અનુષ્ઠાન દરમિયાન થરૂર ઘાયલ થયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

થરૂરને ધાર્મિક અનુષ્ઠાન બાદ ત્રાજવામાં બેસાડ્યા હતા. આ સમયે ત્રાજવાની સાંકળ તૂટી જતા થરૂર પડી ગયા હતા જેને લઈ તેમના માથા પર 8 ટાંકા આવ્યા હતા.

થરૂરે આ અંગે જણાવ્યું હતું કે, સીતારમણના શિષ્ટાચારથી તેઓ ગદગદ થઈ ગયા છે. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે.

થરૂરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, નિર્મલા સીતારમણના વ્યવહારથી અભિભૂત છું, જેઓ કેરળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવા છતા પણ સવારે મને મળવા આવ્યા હતા. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે. તેમને આવું ઉદાહરણ પૂરૂ પાડતા જોઈ સારૂ લાગ્યું.

આપને જણાવી દઈએ કે, આ વખતે થરૂરની ટક્કર મિઝોરમના પૂર્વ ગવર્નર ભાજપા ઉમેદવાર કે, રાજશેખરન તથા સીપીઆઈના દિવાકરણ સાથે થવાની છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.