ETV Bharat / bharat

નિર્ભયા કેસ: દોષી પવનની અરજી પર હાઈકોર્ટે ફગાવી - new Delhi news

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો છે. નિર્ભયા કેસના દોષી પવનની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કાંડના આરોપી પવન કુમાર ગુપ્તાની અરજીને ફગાવી છે.

Delhi
Delhi
author img

By

Published : Dec 19, 2019, 12:37 PM IST

Updated : Dec 19, 2019, 3:51 PM IST

નિર્ભયા કેસમાં આરોપીઓને સજા આપવા ‘તારીખ પે તારીખ’ જ જોવા મળી રહી છે. આરોપી પવને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, તે 2012માં નાબાલિક હતો. તેથી તેની સાથે કિશોર ન્યાય કાનૂન મુજબ કાર્યવાહી કરવામાં આવે.

આ અરજીની સુનાવણી પહેલા 24 જાન્યુઆરીએ થવાની હતી. પંરતુ હાઈકોર્ટે તેમનો નિર્ણય બદલ્યો છે અને સુનાવણી આજ એટલે કે ગુરૂવારે કરવાનો નિર્ણય કર્યો છે.

Intro:Body:

નિર્ભયા કેસ: દોષી  પવનની યાચિકા પર હાઈકોર્ટમાં આજે સુનાવણી 

નવી દિલ્હીઃ  નિર્ભયા કેસમાં હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો છે. નિર્ભયા કેસના દોષી પવનની યાચિકા પર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. 

નિર્ભયા કેસમાં આરોપીઓને સજા આપવા તારીખ પે તારીખ જ જોવા મળી રહી છે. આરોપી પવને  હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, તે 2012માં નાબાલિક હતો. તેથી તેની સાથે કિશોર ન્યાયા કાનુન મુજબ કાર્યવાહી કરવામાં આવે. 

આ અરજીની સુનાવણ પહેલા 24 જાન્યુઆરીએ થવાની હતી. પંરતુ હાઈકોર્ટે તેમનો નિર્ણય બદલ્યો છે અને સુનાવણી આજ એટલે કે ગુરૂવારે કરવાનો નિર્ણય કર્યો છે.  

Conclusion:
Last Updated : Dec 19, 2019, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.