ETV Bharat / bharat

ભાગેડું નીરવ મોદીની કારની થશે હરાજી - pnb

મુંબઈઃ પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની લંડનમાં ઘરપકડ કરવામા આવી છે. નીરવ મોદી પર આરોપ છે કે, તેઓ બેંકના 13,000 કરોડ રૂપિયા લઈને ફરાર થયો હતો. હવે ED અને CBI તેને ભારતમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ સમાચારની વચ્ચે EDએ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર નીરવ મોદીની જપ્ત કરેલી કારની તસ્વીરો મુકી છે. આ લક્ઝરી કારોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે.

Nirav modi cars
author img

By

Published : Mar 21, 2019, 6:30 PM IST

આ કારોમાં રોલ્સ રોયસ, પોર્શે, મર્સિડિઝ બેન્ઝની એસયૂવી સહિત કુલ 11 ગાડીનો સમાવેશ થાય છે. જેની કીંમત કરોડોમાં થાય છે. આ કારોની હરાજી કરવામાં આવશે.

નીરવ મોદીની આ કારોમાં સૌથી મોંઘી કાર છે રોલ્સ રોયસ ઘોસ્ટ. ભારતીય બજારમાં તેની કીમત અંદાજે 5.25 કરોડથી લઈને 6.62 કરોડ સુધી મુકાઈ રહી છે. આ કાર લક્ઝરી ફીચર્સ અને વધુ સ્પેસને કારણે આ કાર બોલીવુડના હીરો-હીરોઈનોને વધુ પસંદ પડે છે. રોલ્સ રોયસ ઘોસ્ટમાં કંપનીએ 6592 સીસીની ક્ષમતાનું એન્જિન લગાવ્યું છે. જે કાર 603.0 બીએસપીનો પાવર આપે છે.

nirav modi cars
modi cars

તે ઉપરાંત મર્સિડિઝ બેન્ઝ જીએસ ક્લાસ એસયૂવીની કીમત અંદાજે 70 લાખ રૂપિયા છે. નીરવ મોદીની કારોના કાફલામાં પોર્શની શાનદાર સ્પોર્ટ કાર કેમૈન 718 પણ સામેલ છે. જેની ભારતીય બજારમાં શરૂઆતમાં કીમત 85 લાખથી લઈને 90 લાખ રૂપિયા સુધીની છે. આ લક્ઝરી કારોની સાથે ટોયોટા ફોર્ચ્યુનરને પણ જપ્ત કરી છે. જેની કીમત 27.58 લાખથી લઈને 33.28 લાખ રૂપિયા સુધીની છે. આ ઉપરાંત 58 કરોડના 173 પેઈન્ટિંગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હરાજી કરાશે.

નીરવ મોદીની રોલ્સ રોયસથી લઈને પોર્શે સુધીની લકઝરી કારોની 

થશે હરાજી

મુંબઈ- પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની લંડનમાં ઘરપકડ કરી લેવામાં આવી છે. નીરવ મોદી પર આરોપ છે કે તેઓ બેંકોના 13,000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. હવે ઈડી અને સીબીઆઈ તેને ભારતમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ સમાચારની વચ્ચે ઈડીએ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર નીરવ મોદીની જપ્ત કરેલી કારની તસ્વીરો મુકી છે. આ લકઝરી કારોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે.

આ કારોમાં રોલ્સ રોયસ, પોર્શે, મર્સિડિઝ બેન્ઝની એસયૂવી સહિત કુલ 11 ગાડીનો સમાવેશ થાય છે. જેની કીમત કરોડોમાં થાય છે. આ કારોની હરાજી કરવામાં આવશે. નીરવ મોદીની જે કારોની હરાજી કરવામાં આવશે, જેમાં રોલ્સ રોયસ ઘોસ્ટ, મર્સિડિઝ બેન્ઝની જીએલ ક્લોસ એસયૂવી, ટોયેટા ફોર્ચ્યૂનર, મર્સિડિઝ બેન્ઝની સિડાન અને પોર્શેની સ્પોર્ટ કારનો સમાવેશ થાય છે.

નીરવ મોદીની આ કારોમાં સૌથી મોંઘી કાર છે રોલ્સ રોયસ ઘોસ્ટ. ભારતીય બજારમાં તેની કીમત અંદાજે 5.25 કરોડથી લઈને 6.62 કરોડ સુધી મુકાઈ રહી છે. આ કાર લકઝરી ફીચર્સ અને વધુ સ્પેસને કારણે આ કાર બોલીવુડના હીરો-હીરોઈનોને વધુ પસંદ પડે છે. રોલ્સ રોયસ ઘોસ્ટમાં કંપનીએ 6592 સીસીની ક્ષમતાનું એન્જિન લગાવ્યું છે. જે કાર 603.0 બીએસપીનો પાવર આપે છે.

તે ઉપરાંત મર્સિડિઝ બેન્ઝ જીએસ ક્લાસ એસયૂવીની કીમત અંદાજે 70 લાખ રૂપિયા છે. નીરવ મોદીની કારોના કાફલામાં પોર્શની શાનદાર સ્પોર્ટ કાર કેમૈન 718 પણ સામેલ છે. જેની ભારતીય બજારમાં શરૂઆતમાં કીમત 85 લાખથી લઈને 90 લાખ રૂપિયા સુધીની છે. આ લકઝરી કારોની સાથે ટોયોટા ફોર્ચ્યુનરને પણ જપ્ત કરી છે. જેની કીમત 27.58 લાખથી લઈને 33.28 લાખ રૂપિયા સુધીની છે. આ ઉપરાંત 58 કરોડના 173 પેઈન્ટિંગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હરાજી કરાશે. 

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.