ETV Bharat / bharat

સત્યેન્દ્ર જૈનની ચૂંટણીને પડકારતી અરજી પર આજે સુનાવણી - Delhi High Court

દિલ્હી હાઈકોર્ટ દ્વારા સોમવારના રોજ શકુરબસ્તી વિધાનસભાના ધારાસભ્ય અને દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન દ્વારા દાખલ કરેલી ચૂંટણીને પડકારતી અરજીની આજે સુનાવણી કરવામા આવશે. આ અરજી એસસી વત્સ દ્વારા દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.

નવી દિલ્હીઃ  દિલ્હી આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ચૂંટણીને પડકારતી અરજી પર સુનાવણી

author img

By

Published : Aug 31, 2020, 12:12 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીની શકુરબસ્તી વિધાનસભાના સત્યેન્દ્ર જૈન ચૂંટણીમાં હાર્યા હતાં અને બીજા ક્રમે આવ્યા હતાં. વત્સે એડવોકેટ સાહિત આહુજાએ સત્યેન્દ્ર જૈનની ચૂંટણી રદ કરવાની માગ કરી હતી. આ અરજીમાં શકુરબસ્તી વિધાનસભા મત વિસ્તારમાંથી વત્સને વિજેતા જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.

આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે, ચૂંટણી અધિકારી પાસેથી શકુરબસ્તી વિધાનસભાની ચૂંટણીના સંબંધી દસ્તાવેજો મગાવવામાં આવે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને અસર થઈ હોવાનો આક્ષેપ કરતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સત્યેન્દ્ર જૈને તેમના ચૂંટણી પ્રચારમાં થયેલા વાસ્તવિક ખર્ચનો ખુલાસો કર્યો નથી. આ અરજીમાં સત્યેન્દ્ર જૈન પર મતદારોને લાંચ આપવાનો અને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ  દિલ્હી આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ચૂંટણીને પડકારતી અરજી પર સુનાવણી
નવી દિલ્હીઃ દિલ્હી આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ચૂંટણીને પડકારતી અરજી પર સુનાવણી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સત્યેન્દ્ર જૈન અને એસસી વસ્ત વચ્ચે સીધી હરીફાઈ છે. બંનેના મતોમાં તફાવત માત્ર 7,592 મતોનો હતો. અરજીમાં કહેવામાં આવ્યું કે, સત્યેન્દ્ર જૈનને વિધાનસભા ચૂંટણી દરમિયાન લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123(1),2,6 અને 8 અંતરર્ગત ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું હતું. સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેને ચૂંટણી પ્રક્રિયાનું ઉલંઘન કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.