નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, શહરોમાં બેરોજગારીનો ભોગ બનેલા લોકોની સહાય માટે 'મનરેગા' જેવી યોજનાઓ અને દેશમાં ગરીબો માટે 'ન્યાય' યોજનાનો અમલ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસે ન્યૂનતમ આવક ગેરંટી યોજનાનું (ન્યાય) વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે તે પાંચ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 72-72 હજાર રૂપિયા આપશે.
-
शहर में बेरोज़गारी की मार से पीड़ितों के लिए MGNREGA जैसी योजना और देशभर के ग़रीब वर्ग के लिए NYAY लागू करना आवश्यक हैं। ये अर्थव्यवस्था के लिए भी बहुत फ़ायदेमंद होगा।
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
क्या सूट-बूट-लूट की सरकार ग़रीबों का दर्द समझ पाएगी? pic.twitter.com/jR6mqI96S7
">शहर में बेरोज़गारी की मार से पीड़ितों के लिए MGNREGA जैसी योजना और देशभर के ग़रीब वर्ग के लिए NYAY लागू करना आवश्यक हैं। ये अर्थव्यवस्था के लिए भी बहुत फ़ायदेमंद होगा।
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2020
क्या सूट-बूट-लूट की सरकार ग़रीबों का दर्द समझ पाएगी? pic.twitter.com/jR6mqI96S7शहर में बेरोज़गारी की मार से पीड़ितों के लिए MGNREGA जैसी योजना और देशभर के ग़रीब वर्ग के लिए NYAY लागू करना आवश्यक हैं। ये अर्थव्यवस्था के लिए भी बहुत फ़ायदेमंद होगा।
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2020
क्या सूट-बूट-लूट की सरकार ग़रीबों का दर्द समझ पाएगी? pic.twitter.com/jR6mqI96S7
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, 'શહેરમાં બેરોજગારીનો ભોગ બનેલા લોકો માટે મનરેગા અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે ન્યાય યોજના અમલ કરવાની જરૂરી છે. તે અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે સવાલ કર્યો કે, શું સુટ-બૂટ-લૂંટની સરકાર ગરીબોના દર્દને સમજી શકશે?