ETV Bharat / bharat

ઝારખંડમાં થયો નક્સલી હુમલો, 11 જવાન ઘાયલ - ied blast

રાંચી: નક્સલવાદીઓએ વહેલી સવારે સરાયકેલાના ખરસાવામાં પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જિલ્લાના કુચાઈ વિસ્તારમાં થયેલા IED બ્લાસ્ટમાં 11 જવાનો ઘાયલ થયાં છે.

zarkhand
author img

By

Published : May 28, 2019, 9:25 AM IST

ઘાયલ થયેલા જવાનોમાં 8 કોબ્રા બટાલીયનનાં અને 3 ઝારખંડ પોલીસના જવાનો છે. ઘાયલ થયેલા 7 જવાનોને હેલીકોપ્ટરથી રાંચી ખસેડવામાં આવ્યા છે, જ્યાં મેડિકા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બાકીના 4 ઘાયલ જવાનને પણ રાંચી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નકસલવાદીઓ સામે અથડામણ ચાલુ છે.

સરાયકેલામાં નકસલી હુમલો,11 જવાન ઘાયલ

જે વિસ્તારમાં માઓવાદીઓએ હુમલો કરીને પોલીસને લક્ષ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાં ચૂંટણીના બીજા દિવસે પણ માઓવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. માઓવાદીઓએ આ વિસ્તારમાં સુપ્રિમ બેઠક કરી છે. CPI માઓવાદીઓ સુપ્રિમ નંબલા કેશાવરાવ ઉર્ફે બસવારાજ ઝારખંડમાં સંગઠનને મજબૂત કરવા સારાયકેલા-ખરસાંવા વિસ્તારમાં બેઠક યોજી હતી. બસવારાજે આની જવાબદારી 25 લાખના ઈનામી પતિરામ માંઝી ઉર્ફ અનલને આપી છે. નકસલીઓ દ્વારા આ વિસ્તારમાં પોલીસ પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

Intro:Body:

सरायकेला में नक्सली हमला, 11 जवान घायल

સરાયકેલામાં નકસલી હુમલો,11 જવાન ઘાયલ

सरायकेला में नक्सली हमला, 11 जवान घायल

| Updated on :10 minutes ago

ETV

रांची: सरायकेला खरसावां में सुबह-सुबह पुलिस बलों पर नक्सलियों ने हमला किया. 

રાંચી: નક્સલવાદીઓએ વહેલી સવારે  સરાયકેલા ખરસાવામાં પોલીસ દળ પર હુમલો કર્યો

जिले के कुचाई इलाके में हुए आईईडी ब्लास्ट में 11 जवान घायल है, 

જીલ્લાના કુચાઈ વિસ્તારમાં IED બ્લાસ્ટમાં 11 જવાનો ઘાયલ થયાં છે

इसमें 8 कोबरा बटालियन के और तीन जवान झारखंड पुलिस के शामिल हैं.

જેમાં 8 કોબરા બટાલીયનનાં અને 3  ઝારખંડ પોલીસનાં જવાનો ઘાયલ થયાં છે.

 घायल 7 जवानों को चॉपर से रांची लाया गया,

ઘાયલ થયેલા 7 જવાનોને હેલીકોપ્ટરથી રાંચી ખસેડવામાં આવ્યા 

 जहां मेडिका अस्पताल में इसी का इलाज किया जा रहा है,

જ્યાં મેડિકા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે 

बाकी 4 घायल जवानों को भी रांची लाने की कोशिश की जा रही है. 

બાકીના 4 ઘાયલ જવાનને પણ રાંચી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

नक्सलियों से अब भी मुठभेड़ जारी. जिस इलाके में माओवादियों ने धमाके कर पुलिस को निशाना बनाने की कोशिश की, वहां पर चुनाव समाप्ति के ठीक दूसरे दिन भी सुरक्षाबलों पर नक्सलियों ने हमला किया था.

નકસલવાદીઓ હાલ પણ અથડામણ ચાલુ છે.જે વિસ્તાર માઓવાદીઓએ હુમલો કરીને પોલીસને લક્ષ્ય બનાવવાની કોશિશ કરી,ત્યાં  ચૂંટણીના બીજા દિવસે પણ માઓવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો.

माओवादी सुप्रीमो कर चुके हैं इलाके में बैठक

માઓવાદીઓએ આ વિસ્તારમાં સુપ્રિમ બેઠક કરી છે

भाकपा माओवादियों का सुप्रीमो नंबला केशवराव उर्फ बसवाराज झारखंड में संगठन को मजबूत करने के लिए सरायकेला-खरसांवा के इलाके में बैठक कर चुका है. 

CPI માઓવાદીઓ સુપ્રિમ નંબલા કેશાવરાવ ઉર્ફે બસવારાજ ઝારખંડમાં સંગઠનને મજબૂત કરવા સારાયકેલા-ખરસાંવા વિસ્તારમાં એક બેઠક યોજાઈ છે.

बसवाराज ने इसकी जिम्मेदारी 25 लाख के ईनामी पतिराम मांझी उर्फ अनल को दी है. 

બસવારાજે આની જવાબદારી 25 લાખના ઈનામી પતિરામ માંઝી ઉર્ફ અનલને આપી છે

नक्सलियों के द्वारा इस इलाके में पुलिस पर लगातार हमला किया जा रहा है.

નકસલીઓ દ્વારાઆ વિસ્તારમાં પોલિસ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.