વડાપ્રધાન મોદીએ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે ચર્ચા માટે તમામ રાજકીય પક્ષોને લોકસભા અને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રમુખોની 19 જૂને એક બેઠક બોલાવી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે આ જાણકારી આપી.
વડાપ્રધાન મોદીનું વન નેશન, વન ઈલેક્શન પર ફોકસ, 19 જૂને તમામ પક્ષ સાથે કરશે બેઠક
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણી મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા માટે તમામ પક્ષોની 19 જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અગાઉ 17મી લોકસભાના સત્ર પહેલા સર્વદલીય બેઠક યોજાઈ ગઈ.
વડાપ્રધાન મોદીએ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે ચર્ચા માટે તમામ રાજકીય પક્ષોને લોકસભા અને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રમુખોની 19 જૂને એક બેઠક બોલાવી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે આ જાણકારી આપી.
पीएम मोदी ने 'एक देश एक चुनाव' पर चर्चा के लिए 19 जून को सर्वदलीय बैठक बुलाई
प्रधानमंत्री नरेंद्र मोदी ने एक देश एक चुनाव के मुद्दे पर सभी दलों से विस्तार से चर्चा करने 19 जून को बैठक बुलाई है. इस बैठक में सभी राजनीतिक दलों के अध्यक्षों को आमंत्रित किया गया है. इससे पहले 17वें लोकसभा सत्र से पहले सर्वदलीय बैठक हुई.
नई दिल्ली: पीएम मोदी ने 'एक देश, एक चुनाव' के मुद्दे पर चर्चा के लिए सभी राजनीतिक दलों के लोकसभा और राज्यसभा में प्रतिनिधित्व करने वाले अध्यक्षों की 19 जून को एक बैठक बुलाई है. संसदीय कार्य मंत्री प्रहलाद जोशी ने रविवार को यह जानकारी दी.सरकार द्वारा बुलाई गई एक सर्वदलीय बैठक के बाद जोशी ने कहा कि वर्ष 2022 में भारत की आजादी के 75 साल पूरे होने जा रहे हैं. इसके अलावा इस साल महात्मा गांधी का 150वां जयंती वर्ष मनाया जा रहा है. इस संबंध में आयोजनों के बारे में चर्चा करने तथा जिलों से संबंधित मुद्दों पर विचार विमर्श करने के लिए भी प्रधानमंत्री मोदी ने बैठक बुलाई है.उन्होंने कहा कि प्रधानमंत्री ने इन मुद्दों पर चर्चा करने के लिए 20 जून को सांसदों की भी बैठक बुलाई है.इससे पहले केंद्र सरकार ने 17वें लोकसभा सत्र शुरू होने से पहले सर्वदलीय बैठक बुलाई. इस बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी सहित अन्य दलों के नेता शामिल हुए.बैठक खत्म होने के बाद प्रहलाद जोशी ने कहा कि हमने शामिल हुए सभी विपक्षी दलों के नेताओं और सहयोगी दलों का नेतृत्व कर रहे नेताओं से सुझाव लिया है. सभी लोगों से मिले सुझावों पर सरकार काम करेगी. prahlad joshi etv bharatप्रहलाद जोशी की मीडिया से बातचीतइसके साथ ही भाजपा संसदीय दल की नवगठित कार्यकारी समिति ने प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में अपनी रणनीति तैयार करने के लिए बैठक की. यह सत्र 26 जुलाई को समाप्त होगा.बता दें कि संसदीय कार्य मंत्री प्रह्लाद जोशी और कई मंत्रियों ने सोनिया गांधी और गुलाम नबी आजाद (कांग्रेस) सहित विपक्षी नेताओं से मुलाकात कर संसद के सुचारु संचालन में उनका सहयोग मांगा था.भाजपा की अगुवाई वाले राष्ट्रीय जनतांत्रिक गठबंधन (राजग) के पास 545 सीटों वाली लोकसभा में 353 सदस्य हैं, लेकिन 245 सीटों वाली राज्यसभा में सिर्फ 102 सदस्य हैं.meeting etv bharatसर्वदलीय बैठक.राजग सदस्यों के भी मुलाकात करने व इस सत्र के लिए रणनीति को अंतिम रूप देने की उम्मीद है.तीन तलाक के अलावा सदन में पेश किए जाने वाले विधेयकों में केंद्रीय शैक्षणिक संस्थान (शिक्षक संवर्ग में आरक्षण) विधेयक, 2019 और आधार और अन्य कानून (संशोधन) विधेयक 2019 शामिल हैं.मुस्लिम महिला (विवाह अधिकार संरक्षण) विधेयक तीन तलाक (तलाक-ए-बिद्दत) को दंडनीय अपराध बनाता है. इस विधेयक को लेकर विपक्षी दलों की आपत्तियों का सामना करना पड़ा था.लोकसभा का पहला सत्र 17 जून से शुरू हो रहा है. आर्थिक सर्वेक्षण 4 जुलाई और बजट 5 जुलाई को पेश किया जाएगा.
વડાપ્રધાન મોદીએ 'એક દેશ એક ચૂંટણી' પર ચર્ચા માટે 19 જૂને સર્વદળીય બેઠક બોલાવી
ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ એક ચૂંટણી મુદ્દે વિસ્તાર પુર્વક ચર્ચા કરવા માટે તમામ પક્ષોની 19 જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અગાઉ 17મી લોકસભાના સત્ર પહેલા સર્વદળીય બેઠક યોજાઈ ગઈ.
વડાપ્રધાન મોદીએ 'એક દેશ એક ચૂંટણી'ના મુદ્દે ચર્ચા માટે તમામ રાજકીય પક્ષોને લોકસભા અને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રમુખોની 19 જૂને એક બેઠક બોલાવી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે આ જાણકારી આપી.
સરકાર દ્વારા બોલાવાયેલી આ સર્વદળીય બેઠક બાદ જોશીએ કહ્યું કે વર્ષ 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે. ઉપરાંત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આ અંગેના આયોજન અંગે ચર્ચા માટે તેમજ જિલ્લાઓ સંબંધિત મુદ્દાઓના વિચાર-વિમર્શ માટે વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી છે.
તેમણ કહ્યું કે વડાપ્રધાન આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 20 જૂને સાંસદોની પણ બેઠક બોલાવી છે. આ અગાઉ કેન્દ્ર સરકારે 17મી લોકસભાનું સત્ર શરૂ થતા પહેલા સર્વદળીય બેઠક બોલાવી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય પક્ષોના નેતા શામેલ થયા હતા.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશી અને કેટલાય કેન્દ્રિય પ્રધાનોએ સોનિયા ગાંધી અને ગુલાબ નબી આઝાદ સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી સંસદમાં સુચારૂ સંચાલન કરવા માટે સહયોગ માંગ્યો હતો.
Conclusion: