હરિયાણાના રાજકારણમાં ઉથલપાથલ બાદ હવે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા સરકારમાં કોઈ ભૂમિકા નહીં ભજવે. તેમની જગ્યાએ તેમના માતા નૈના ચૌટાલા ડેપ્યુટી cm પદ સંભાળે તેવી શક્યતાઓ છે. આ પહેલા જ્યારે ગઠબંધનની સમજૂતી થઈ તે દરમિયાન ભાજપના ખટ્ટર મુખ્યપ્રધાન અને સાથે જેજેપીના દુષ્યંત ચૌટલા નાયબ મુખ્યપ્રધાન બનશે તેવી વાતો સામે આવી હતી.
દુષ્યંત ચૌટાલા સરકારમાં પદ નહીં લે, નૈના ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા
ચંડીગઢઃ ભાજપ અને જેજેપીનું ગઠબંધન થઈ ગયુ છે. તેમની વચ્ચે થયેલી સમજૂતીમાં સરકારમાં મનોહરલાલ મુખ્યપ્રધાન બનશે, જ્યારે જેજેપીના દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યપ્રધાન બનાવાશે, પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દુષ્યંત કોઈ પણ પદ નહીં સ્વીકારે. તેમના બદલે નૈના ચૌટાલા ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતાઓ છે.
હરિયાણાના રાજકારણમાં ઉથલપાથલ બાદ હવે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા સરકારમાં કોઈ ભૂમિકા નહીં ભજવે. તેમની જગ્યાએ તેમના માતા નૈના ચૌટાલા ડેપ્યુટી cm પદ સંભાળે તેવી શક્યતાઓ છે. આ પહેલા જ્યારે ગઠબંધનની સમજૂતી થઈ તે દરમિયાન ભાજપના ખટ્ટર મુખ્યપ્રધાન અને સાથે જેજેપીના દુષ્યંત ચૌટલા નાયબ મુખ્યપ્રધાન બનશે તેવી વાતો સામે આવી હતી.
हरियाणा- दुष्यंत चौटाला नई सरकार में नहीं लेंगे कोई पद, नैना चौटाला बन सकती हैं डिप्टी CM : सूत्र
Conclusion: