વડાપ્રધાન મોદીને રાખડી મોકલાવનારી મહિલાઓનું કહેવું છે કે, જે રીતે વડાપ્રધાન મોદીએ ટ્રિપલ તલાક જેવી કુપ્રથા ખતમ કરી છે, તેવું એક ભાઈ જ કરી શકે. તેથી પોતાના ભાઈ માટે અમે બહેનોએ હાથે બનાવેલી રાખડી વડાપ્રધાનને મોકલી રહ્યા છીએ. આ રાખડી પર વડાપ્રધાન મોદીનો ફોટો પણ છે.
મુસ્લિમ મહિલાઓએ PM મોદીને રાખડી મોકલી, મૌલાના નારાજ થયા - વડાપ્રધાન મોદી
વારાણસી: ટ્રિપલ તલાકનો કાયદો બનતા ઉત્સાહિત વારાણસીની મુસ્લિમ મહિલાઓએ વિસ્તારના સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથે બનાવેલી રાખડી મોકલી છે. મહિલાઓના આ કામને અમુક લોકોએ વખાણ્યું પણ અમુક મૌલાનાઓએ તેને હલકા પ્રકારના પ્રચાર ગણાવી હતી.
વડાપ્રધાન મોદીને રાખડી મોકલાવનારી મહિલાઓનું કહેવું છે કે, જે રીતે વડાપ્રધાન મોદીએ ટ્રિપલ તલાક જેવી કુપ્રથા ખતમ કરી છે, તેવું એક ભાઈ જ કરી શકે. તેથી પોતાના ભાઈ માટે અમે બહેનોએ હાથે બનાવેલી રાખડી વડાપ્રધાનને મોકલી રહ્યા છીએ. આ રાખડી પર વડાપ્રધાન મોદીનો ફોટો પણ છે.
મુસ્લિમ મહિલાઓએ PM મોદીને રાખડી મોકલી, મૌલાના નારાજ થયા

Conclusion: