ETV Bharat / bharat

JNUના વાઇસ ચાન્સલરને પદ પરથી હટાવોઃ મુરલી મનોહર જોશી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે JNUના વીસીને આ પદ પર ચાલુ રાખવા દેવા જોઈએ નહીં.

Murli Manohar Joshi
વાઇસ ચાન્સલરને પદ પરથી હટાવો
author img

By

Published : Jan 10, 2020, 4:52 AM IST

જોશીએ એક ટ્વિટમાં લખ્યું કે, 'એવા અહેવાલો છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બે વખત JNU વીસીને JNUમાં વધેલી ફીના મુદ્દાને હલ કરવા માટે કેટલાક વાજબી અને કાર્યકારી ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની સલાહ આપી હતી. '

Vice Chancellor Of JNU
જોશીએ એક ટ્વિટમાં લખ્યું વાઇસ ચાન્સલરને પદ પરથી હટાવો

તેમણે લખ્યું, 'આઘાતજનક વાત છે કે વીસી સરકારની દરખાસ્તનો અમલ નહીં કરવા મક્કમ છે. આ વલણ નિંદાકારક છે અને મારા મતે આવા વીસીને તેમની પોસ્ટ પર વધુ કામ કરવાની મંજૂરી હોવી જોઈએ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.