ETV Bharat / bharat

મુંબઈમાં મોટી હોટલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસને મળ્યો મેઈલ - mumbai police news

મુંબઈ પોલીસને એક જોખમકારક મેઈલ મળ્યો છે. જેમાં મુંબઈમાં ફાઈવસ્ટાર હોટોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

mumbai
mumbai
author img

By

Published : Feb 20, 2020, 8:05 AM IST

મુંબઈઃ મુંબઈ પોલીસને આતંકી સગંઠન લશ્કર-એ-તૈયબા સંબંધિત એક મેઈલ મળ્યો છે. આ મેઈલમાં મુંબઈમાં ચાર-પાંચ ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે.

મુંબઈ પોલીસને એક મેઈલ મળવાથી હડકંપ મચી ગયો છે. આંતકી સગંઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા આ મેઈલમાં મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળી છે.

આ અંગે પોલીસે જણાવ્યું કે, આ મેઈલ મોકલનાર પોતાને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું જણાવે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.