નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સિગરેટ સમાજમાં એક નવી સમસ્યાને જન્મ આપી રહી છે અને બાળકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. નાણાપ્રધાને ભારતીય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલ એક વ્હાઇટ પેપરના બાદ નિર્ણય લીધો છે. જેમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી હતી.
શું છે ઈ-સિગરેટ....
ઈ-સિગરેટ અથવા ઈલેક્ટ્રોનિક સિગરેટ એક બેટરી દ્વારા ચાલતું ડિવાઈસ છે. જે તમાકુ અને ગેર તમાકુ પદાર્થોની વરાળને સાંસ સુધી લઈ જાય છે. આમાં કોઈ ધુમાડો નથી હોતો. આ સિગરેટ એક ટયૂબના આકારમાં હોય છે. જેનો રૂપ સિગરેટ અથવા સિગાર જેવા બનાવવામાં આવે છે.
સરકારે ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. નિયમોનું પાલન ન કરવા પર દંડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રથમવાર નિયમનો ભંગ કરવા પર એક વર્ષની સજા અથવા 1 લાખ દંડની જોગવાઇ છે. જ્યારે વારંવાર ગુનો કરવા પર 3 વર્ષ સજા અથવા 5 લાખનો દંડની જોગવાઇ કરવામાં આવી છે.
Intro:Body:
Exclusive: मोदी सरकार ने क्यों लगाया ई सिगरेट पर बैन, पढ़ें इनसाइड स्टोरी
કેન્દ્ર સરકારે ઈ સિગરેટ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ઈ સિગરેટ વિશે
नई दिल्ली : केंद्र सरकार ने ई सिगरेट के उत्पादन और बिक्री पर पूरी तरह से बैन लगाने का फैसला किया है. बुधवार को केंद्रीय कैबिनेट की बैठक में यह निर्णय लिया गया. कैबिनेट की बैठक के बाद वित्त मंत्री निर्मला सीतारमण ने कहा कि ई सिगरेट (Electronic Cigarette) समाज में एक नई समस्या को जन्म दे रहा है और बच्चे इससे अपना रहे हैं. निर्मला सीतारमण ने कहा कि ई सिगरेट को बनाना, आयात/निर्यात, बिक्री, वितरण, स्टोर करना और विज्ञापन करना सब पर प्रतिबंध होगा. दरअसल, केंद्र सरकार ने यह अहम फैसला भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (ICMR) द्वारा ई सिगरेट को लेकर जारी किये गए एक व्हाइट पेपर के बाद लिया है. ICMR ने मई में जो व्हाइट पेपर जारी किया था, उसमें ई सिगरेट या इंड्स (Electronic Nicotine Delivery System) पर पूरी तरह प्रतिबंध लगाने की सिफारिश की थी.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈ સિગરેટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સિગરેટ સમાજમાં એક નવી સમસ્યાને જન્મ આપી રહ્યું છે અને બાળકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. નાણાપ્રધાને ભારતીય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલ એક વ્હાઇટ પેપરના બાદ નિર્ણય લીધો છે. જેમાં ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી હતી.
क्या है ई सिगरेट?
ई सिगरेट या इलेक्ट्रॉनिक सिगरेट एक बैटरी चालित डिवाइस होती है, जो तम्बाकू या गैर तम्बाकू पदार्थों की भाप को सांस के साथ भीतर ले जाती है. आमतौर पर सिगरेट, बीड़ी या सिगार जैसे धूम्रपान के लिए प्रयोग किए जाने वाले तम्बाकू उत्पादों के विकल्प के रूप में इस्तेमाल की जाने वाली ई सिगरेट तम्बाकू जैसा स्वाद और एहसास देती है, जबकि वास्तव में इसमें कोई धुआं नहीं होता है. ई सिगरेट एक ट्यूब के आकार में होती है, और इनका बाहरी रूप सिगरेट और सिगार जैसा ही बनाया जाता है.
ઈ સિગરેટ અથવા ઈલેક્ટ્રોનિક સિગરેટ એક બેટરી દ્વારા ચાલતું ડિવાઈસ છે. જે તમાકુ અને ગેર તમાકુ પદાર્થોની વરાળને સાંસ સુધી લઈ જાય છે. આમાં કોઈ ધુમાડો નથી હોતો. આ સિગરેટ એક ટયૂબના આકારમાં હોય છે. જેનો બાહરી રૂપ સિગરેટ અથવા સિગાર જેવા બનાવવામાં આવે છે.
नियम तोड़ने पर कितना देना होगा जुर्माना?
सरकार ने ई सिगरेट पर पूरी तरह से बैन के अलावा नियमों के उल्लंघन पर जुर्माने का भी प्रावधान किया है. पहली बार गुनाह पर एक साल की सजा या एक लाख रुपये का जुर्माना या दोनों है, जबकि बार बार गुनाह करने पर सजा 3 वर्ष होगी या 5 लाख रुपये का जुर्माना या दोनों लगाए जा सकते हैं.
સરકારે ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. નિયમોનું પાલન ના કરવા પર દંડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રથમવાર નિયમનો ભંગ કરવા પર એક વર્ષની સજા અથવા 1 લાખ દંડ બંને છે. જ્યારે વારવાર ગુનો કરવા પર 3 વર્ષ સજા અથવા 5 લાખનો દંડની જોગવાઇ કરવામાં આવી છે.
Conclusion: