ETV Bharat / bharat

મોદી 2.oના 6 મહિના પૂર્ણ, એક નજર મોટી ઉપલબ્ધિઓ પર

author img

By

Published : Nov 30, 2019, 11:03 PM IST

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના શનિવારે 6 મહિના પૂરા થયા છે. આ દરમિયાન સરકારે જે સિદ્ધિઓ મેળવી છે. કેન્દ્રીય પ્રધાન જાવડેકરે સરકારની ઉપલબ્ધિઓ જણાવી હતી. આ ખાસ તકે PM મોદીએ ભારત નવા ભારતની વાતો રાખી હતી.

modi
મોદી સરકાર

PM મોદીએ કહ્યું કે, છેલ્લા 6 મહિના દરમિયાન વિકાસને વધાર્યો છે. સામાજિક શક્તિકરણ લાવવા માટે અને દેશની અખંડતા માટે ઘણા નિર્ણયો કર્યા છે.

સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મોદી સરકારે બીજા કાર્યકાળના 6 મહિના પૂરા થવા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ આતંકવાદ પર પ્રભાવી નિયંત્રણ, અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશમાં શાંતપૂર્વક સ્વીકાર કરવો અને વૈશ્વિક આર્થિક મંદીમાં ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવને ન્યૂનતમ કરવાની મોટી સિદ્ધિઓ ગણાવી હતી.

જાવડેકરે કહ્યું કે, મોદી સરકાર 2.Oના 6 મહિનામાં દેશમાં વિકાસ થયો છે. આ સમયગાળમાં દેશનું હિત પ્રથમની નીતિ પર આગળ વધી રહ્યોં છે.

કેન્દ્રીય પ્રઘાને જાવડેકરે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવવામાં આવી, ચાર મહિનામાં આતંકવાદ એકદમ ઓછો થઈ ગયો. કાશ્મીરમાં પહેલા આતંકવાદ હાવી હતો. હવે આતંકવાદ પીછેહઠ કરી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં વિકાસના રસ્તાઓ ખુલ્યા છે.

જાવડેકરે કહ્યું કે, સંસદમાં બંન્ને સત્રો દરમિયાન પહેલા કરતા વધારે કામ થયું છે. રાફેલ વિમાનથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ભારત સરકારે ત્રણ તલાક કાયદો લાગુ કર્યો છે.

કેન્દ્રીય પ્રધાને PM મોદીની વિદેશ પ્રવાસે અંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વાત પ્રમુખતાથી રાખી, જેથી ભારતની છબી દેશમાં મજબૂત થઇ.

Intro:Body:

मोदी 2.0 : छह महीने पूरे, एक नजर बड़ी उपलब्धियों पर

મોદી 2.oના 6 મહિના પૂર્ણ, એક નજર મોટી ઉપલબ્ધિઓ પર

नई दिल्ली : मोदी सरकार के दूसरे कार्यकाल के शनिवार को छह महीने पूरे हो गए. इस दौरान सरकार ने जो उपलब्धियां हासिल की हैं, मंत्रियों द्वारा उसका ब्योरा दिया जा रहा है. इस खास अवसर पर प्रधानमंत्री मोदी ने ट्वीट में नए भारत के सृजन की बात कही है. उन्होंने अपने ट्वीट संदेश में कहा, 'सबका साथ, सबका विकास, सबका विश्वास' के सिद्धांत से प्रेरित और 130 करोड़ भारतीयों के आशीर्वाद से एनडीए सरकार भारत के विकास और 130 करोड़ भारतीयों के जीवन को सशक्त बनाने के लिए नए जोश के साथ काम कर रही है.

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના શનિવારે 6 મહિના પૂરા થયા છે. આ દરમિયાન સરકારે જે સિદ્ધિઓ મેળવી છે. તેનો પ્રધાનો દ્વારા વિગતો આપવામાં આવી રહી છે. આ ખાસ તકે PM મોદીએ ભારત નવા ભારતની વાતો રાખી હતી.

पीएम ने कहा, 'पिछले छह महीनों के दौरान, हमने विकास को बढ़ाने, सामाजिक सशक्तिकरण को तेज करने और देश की अखंडता के लिए कई फैसले लिए। हम आने वाले समय में बहुत कुछ करने की आकांक्षा रखते हैं, जिससे समृद्ध और प्रगतिशील नए भारत का सृजन किया जा सके.'

PM મોદીએ કહ્યું કે, છેલ્લા 6 મહિના દરમિયાન વિકાસને વધાર્યો છે. સામાજિક શક્તિકરણ લાવવા માટે અને દેશની અખંડતા માટે ઘણા નિર્ણયો કર્યા છે. 

सूचना एवं प्रसारण मंत्री प्रकाश जावड़ेकर ने मोदी सरकार के दूसरे कार्यकाल के पहले छह महीने की अवधि में जम्मू कश्मीर से अनुच्छेद 370 हटाये जाने के बाद आतंकवाद पर प्रभावी नियंत्रण, अयोध्या मामले में उच्चतम न्यायालय के फैसले को देश में शांतिपूर्वक स्वीकार किये जाने और वैश्विक आर्थिक मंदी के भारतीय अर्थव्यवस्था पर प्रभावों को न्यूनतम करने को बड़ी उपलब्धि बताया है.

સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મોદી સરકારે બીજા કાર્યકાળના 6 મહિના પૂરા થવા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ આતંકવાદ પર પ્રભાવી નિયંત્રણ, અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશમાં શાંતપૂર્વક સ્વીકાર કરવો અને વૈશ્વિક આર્થિક મંદીમાં ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવને ન્યૂનતમ કરવાની મોટી સિદ્ધિઓ ગણાવી હતી.

जावड़ेकर ने शनिवार को कहा, ''मोदी सरकार के दूसरे कार्यकाल के आज छह महीने पूरे हुए हैं. इन छह महीनों में देश ने तरक्की की ओर तेजी से आगे बढ़ रहा है. हम इस कार्यकाल में 'देश हित प्रथम' की नीति पर आगे बढ़ रहे हैं.''

જાવડેકરે કહ્યું કે, મોદી સરકાર 2.Oના 6 મહિનામાં દેશમાં વિકાસ થયો છે. આ સમયગાળમાં  દેશનું હિત પ્રથમની નીતિ પર આગળ વધી રહ્યોં છે.

उन्होंने कहा, 'इस दौरान जम्मू कश्मीर से अनुच्छेद 370 और 35ए हटाया गया और पिछले चार महीने में कश्मीर में आतंकवाद एकदम कम है. कश्मीर में पहले आतंकवाद हावी होता था, अब आतंकवाद पीछे हट गया है. यह बड़ा बदलाव इस दौरान आया है और वहां जनजीवन सुव्यवस्थित है. इसलिए अब जम्मू कश्मीर में भी विकास के नए रास्ते खुले हैं.'

કેન્દ્રીય પ્રઘાને જાવડેકરે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35a હટાવવામાં આવી, ચાર મહિનામાં આતંકવાદ એકદમ ઓછો થઈ ગયો. કાશ્મીરમાં પહેલા આતંકવાદ હાવી હતો. હવે આતંકવાદ પીછેહઠ કરી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં વિકાસના રસ્તાઓ ખુલ્યા ચે. 

जावड़ेकर ने कहा कि पिछले छह माह में संसद के दो सत्रों के दौरान पहली बार सबसे अधिक काम हुआ. उन्होंने कहा कि इस दौरान देश के रक्षा कवच में राफेल विमान का शामिल होना भी देश की सुरक्षा के लिहाज से बड़ी उपलब्धि रही.

જાવડેકરે કહ્યું કે, સંસદમાં બંન્ને સત્રો દરમિયાન પહેલા કરતા વધારે કામ થયું છે. રાફેલ વિમાનથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ભારત સરકારે ત્રણ તલાક કાયદો લાગુ કર્યો છે.

जावड़ेकर ने इस अवधि में तीन तलाक को प्रतिबंधित करने वाला कानून लागू होना, आधारभूत ढांचागत विकास योजनाओं में तेजी से बढ़ रहे निवेश को भी महत्वपूर्ण उपलब्धि बताते हु कहा, 'अयोध्या का फैसला भी इसी दौरान आया, जिसे पूरे देश ने बहुत शांति और संयम से स्वीकार किया. सभी समुदायों ने इस मुद्दे पर एकजुटता दिखायी.'

आर्थिक मंदी के मामले में जावड़ेकर ने कहा कि वैश्विक मंदी का थोड़ा असर भारत पर भी होना स्वाभाविक है, लेकिन आर्थिक मोर्चे पर बैंकों के विलय, बैंकिग क्षेत्र को 70 हजार करोड़ रुपये की सहायता और कॉरपोरेट कर में कमी जैसे मोदी सरकार के बड़े फैसलों के कारण भारतीय अर्थव्यवस्था की गति बरकरार है.

उन्होंने कहा कि भारत आज दुनिया में सबसे कम कॉरपोरेट कर वाला देश है, इसलिए दुनियाभर के निवेशकों में भारत के प्रति नई उम्मीद जगी है,

जावड़ेकर ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने हाल ही में अपनी विदेश यात्राओं के दौरान अंतरराष्ट्रीय मंचों पर भारत की बात को प्रमुखता से रखा, उससे भारत की छवि दुनियाभर में मजबूत हुई है, इसका असर सभी क्षेत्रों में दिख रहा है.

કેન્દ્રીય પ્રધાને pm મોદીની વિદેશ પ્રવાસોને અંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રમુખતાથી રાખી, જેથી ભારતની છબી દેશમાં મજબૂત થઇ. 

जावड़ेकर ने कहा, 'पिछले छह महीने में हम देश हित प्रथम की नीति पर आगे बढ़े. जिस प्रकार पिछले कार्यकाल में स्वच्छ भारत अभियान के माध्यम से देशवासियों की आदतों में बदलाव का प्रयास किया गया, उसी प्रकार दूसरे कार्यकाल में एकल उपयोग वाले प्लास्टिक के खिलाफ अभियान को तेज किया गया है.'

केंद्रीय मंत्री ने कहा कि देश तरक्की के रास्ते पर आगे बढ़ रहा है, इसका अहसास देशवासियों को है और आने वाले दिनों में भी सरकार संवेदनशीलता से देशहित में आवश्यक निर्णय लेती रहेगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.