ETV Bharat / bharat

GST કાઉન્સિલની બેઠકમાં મોબાઈલ ફોન્સ પર ટેક્સનો દર વધારી 18 ટકા કરાયો - mobile

GST કાઉન્સિલની બેઠકમાં મોબાઈલ ફોન્સ પરના દરને 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ વધારો 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા બાદ મોબાઈલ હેન્ડસેટ્સની કિંમતમાં વધારો થશે. શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

mobile-phones-to-become-costly
GST કાઉન્સિલે મોબાઈલ ફોનમાં 18 ટકા ટેક્સ વધારાયો
author img

By

Published : Mar 14, 2020, 8:29 PM IST

નવી દિલ્હી: GST કાઉન્સિલની બેઠકમાં મોબાઈલ ફોન્સ પરના દરને 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ વધારો 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા બાદ મોબાઈલ હેન્ડસેટ્સની કિંમતમાં વધારો થશે. શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુર ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.