આ ઘટનાને જોતા આશંકા સેવાઇ રહી છે કે, અંધશ્રદ્ધાના ચક્કરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાનો ભોગ બનનારાને તેમના ઘરની બહાર કાઢી ગામની વચ્ચે લઇ આવીને તેમની હત્યા કરવામાં આવી હતી. જો કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.