ETV Bharat / bharat

ભારતીય નાગરિકતા લેવા ઇચ્છતા હોય, તો ભારતીય એક્ટ હેઠળ અરજી કરવી પડશે : નાણાં પ્રધાન - કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે

જયપુરઃ  કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણ રવિવારના રોજ જયપુર ખાતે પહોંચ્યા હતાં. નાણાં પ્રધાને ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો અને NRC બંને અલગ અલગ છે. CAA હેઠળ ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે અને જો કોઇ અન્ય ધર્મ સાથે જોડાયેલા લોકો પછી તે મુસ્લિમ કેમ ન હોય તે પણ ભારતીય નાગરિકતા લેવા ઇચ્છતા હોય, તો  ભારતીય એક્ટ હેઠળ અરજી કરવી પડશે અને તેમાં જે નિયમો છે, તે નિયમો તેમના પર લાગુ પડશે.

નિર્મલા સિતારમણે
નિર્મલા સિતારમણે
author img

By

Published : Jan 6, 2020, 8:18 AM IST

નાણાં પ્રધાને કહ્યું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પોતાને ઇસ્લામિક દેશો કહે છે અને ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. તેઓએ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે, તેઓ હિન્દુઓ સિવાય દરેકને સમાન મહત્વ આપે છે

સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, કોગ્રેંસ હંમશા અશાંતિ ફેલાય તેવી રાજનીતિ કરતી આવી છે. હિન્દુઓ સિવાય બધાને સંતુષ્ટ કરવામાં વ્યસ્ત રહેતા હોય છે અને હિન્દુઓ માટે કંઇ જ કરતી નથી. હિન્દુઓની તેમને કોઇ ચિંતા નથી. પરંતુ, અમે દરેક ધર્મને સમાન મહત્વ આપીએ છીએ.

સાથે એમ પણ જણાવ્યું કે, 1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા, ત્યારે તે પણ ધર્મના કારણે જ થયા હતા. નિર્મલા સિતારમણે વધુમાં કહ્યુ કે, પાકિસ્તાની સંસદમાં પણ નિવેદન આપવામાં આવ્યું હતુ કે, પાકિસ્તાનથી દર વર્ષે 5 હજાર હિંદુઓ ભારતમાં શરણાર્થી બનીને જાય છે અને ત્યાંની નાગરિકતાની માગ કરે છે.

Intro:जयपुर। देशभर में चल रहे नागरिकता संशोधन कानून (सीएए)को लेकर विवाद के बीच केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने जयपुर पहुंचकर इस संशोधन एक्ट पर प्रकाश डाला केंद्रीय वित्त मंत्री ने प्रदेश भाजपा मुख्यालय में जयपुर ग्रामीण और उत्तर क्षेत्र के भाजपा कार्यकर्ताओं की बैठक को संबोधित करते हुए सीएए को नागरिकता देने वाला कानून बताया ना कि छीनने वाला कानून। इसके तहत पाकिस्तान अफगानिस्तान और बांग्लादेश से आए अल्पसंख्यकों को ही नागरिकता मिलेगी।

Body:भाजपा प्रदेश कार्यालय में कार्यकर्ताओं को संबोधित करते हुए केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने कहा कि नागरिकता संशोधन कानून और एनआरसी अलग-अलग हैं। नागरिकता संशोधन कानून के तहत भारत मे पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश से आये अल्पसंख्यकों को ही नागरिकता दी जाएगी। यदि को अन्य धर्म से जुड़े हुए लोग चाहे वह मुसलमान ही हो, वे भी भारत की नागरिकता मांगते हैं तो उन्हें जनरल सिटीजनशिप एक्ट के तहत आवेदन करना होगा और उसमें जो नियम है वह नियम उन पर लागू होंगे। केवल पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश से आये अल्पसंख्यको को ही सीएए के तहत नागरिकता दी जाएगी।
निर्मला सीतारमण ने कहा पाकिस्तान, अफगानिस्तान बांग्लादेश खुद को इस्लामिक देश बताते हैं और भारत में धर्मनिरपेक्ष देश है। उन्होंने कांग्रेस पर भी हमला बोलते हुए कहा कि जब कांग्रेस सत्ता में होती है तो वह हिंदूओं के अलावा सबको समान रूप महत्व देते हैं।
कांग्रेस हमेशा से अशांति की राजनीति करती रही है हिंदुओं को अलावा सबको संतुष्ट करने में लगी रहती है और हिंदुओं के लिए कुछ नहीं करती । हिंदुओं की उन्हें कोई परवाह नहीं है लेकिन हम सभी धर्मों को समान रूप से महत्व देते है। 1947 में जब भारत का विभाजन हुआ तो वह भी मजहब के आधार पर हुआ था। निर्मला सीतारमण ने कहा कि पाकिस्तानी संसद में भी यह बयान दिया गया था कि पाकिस्तान से हर साल 5000 हिंदू भारत में शरणार्थी बनकर जाते हैं और वहां नागरिकता मांगते हैं।

बाईट निर्मला सीतारमण, केंद्रीय वित्त मंत्री

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.