ETV Bharat / bharat

મેનકા ગાંધીએ કલોલ સ્થિત NGOના કાર્યક્રમમાં આપી હાજરી - Ahd

અમદાવાદઃ 2019 લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી લડી રહેલા મેનકા ગાંધીએ કલોલ ખાતે પીપલ ફોર એનિમલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

મેનકા ગાંધી બન્યા ગુજરાતના મહેમાન
author img

By

Published : May 19, 2019, 3:41 PM IST

મેનકા ગાંધીએ સવારે કલોલ ખાતે પીપલ ફોર એનિમલ કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન છે, તેના દ્વારા આજે એનિમલ માટેની એક ફીચર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તેનું ભૂમિપૂજન કરવા માટે તેઓ ગાંધીનગરના કલોલ ખાતે આવ્યા હતા.

અહીં તેમણે રાજકીય બાબતે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. ચૂંટણીપંચ દ્વારા અગાઉ મેનકા ગાંધીના વિવાદિત નિવેદનને પગલે તેમના પર પ્રચારનો બૅન લગાવવામાં આવ્યો હતો. જે બાદ મેનકા ગાંધીએ રાજકીય સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.

નોંધ-લાઈવ કીટથી ફીડ ઉતારી છે

R_GJ_AHD_06_19_MAY_2019_MENKA_GANDHI_AMDAVAD_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર સ્વર્ગીય સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી આજે ગુજરાતના મહેમાન બન્યા હતા અને અમદાવાદ તેમજ કલોલ ખાતે પીપલ ફોર એનિમલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી મેનકા ગાંધી સવારે કલોલ ખાતે પીપલ ફોર એનિમલ કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન છે તેનો દ્વારા આજે એનિમલ માટે ની એક ફીચર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે તેની ભૂમિપૂજન કર્યું હતું

મેનકા ગાંધી વર્તમાન રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી છે અને તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના ધર્મપત્ની છે મેનકા ગાંધી 2019 લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશ માંથી લડી રહ્યા છે જોકે મેનકા ગાંધી આજે ગુજરાતમાં રાજકીય બાબતે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો અને ચૂંટણી લઈ કોઈ પણ નિવેદન આપ્યું નહોતું ચૂંટણીપંચ દ્વારા અગાઉ મેનકા ગાંધી દ્વારા વિવાદિત નિવેદન આપતા તેમના પર પ્રચાર નો બેન લગાવવામાં આવ્યો હતો જે બાદ મેનકા ગાંધી રાજકીય સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.