PM મોદીએ કઠુઆમાં એક રેલીમાં અબ્દુલ્લા અને મુફ્તી પરિવારો પર આ કહેતા પ્રહાર કર્યા હતા કે, બંને પરિવારોએ જમ્મુ કાશ્મીરાની ત્રણ પેઢીઓને બર્બાદ કરી દીધી અને તે ભારતને તોડવા નહી દે.
-
I for once have never lowered political discourse by abusing opponents inc BJP. In order to gain sympathy & consequently power, PM is misleading people by equating himself with the nation. Every Indian owes his allegiance to India not PM Modi. India is not Modi & Modi isn’t India
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I for once have never lowered political discourse by abusing opponents inc BJP. In order to gain sympathy & consequently power, PM is misleading people by equating himself with the nation. Every Indian owes his allegiance to India not PM Modi. India is not Modi & Modi isn’t India
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019I for once have never lowered political discourse by abusing opponents inc BJP. In order to gain sympathy & consequently power, PM is misleading people by equating himself with the nation. Every Indian owes his allegiance to India not PM Modi. India is not Modi & Modi isn’t India
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019
PM મોદીએ કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવારે જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીઓના જીવનને નષ્ટ કરી દીધી. જમ્મુ કાશ્મીરના ઉજ્વળ ભવિષ્ય તેમના હટયા બાદ જ સુનિશ્વિત કરી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, મને જેટલો ખરાબ કહેવો હોય તેટલો કદી દો, પરંતુ મોદી દેશને તોડવા નહી દે. PM મોદીએ કહ્યું હતું કે રાજ્યના સારા ભવિષ્ય માટે તેમને સત્તામાંથી બહાર કરવાની જરૂર છે.
-
Why does PM bash political families pre elections & then sends his envoys to stitch alliances with the very same parties? NC in 99 & PDP in 2015. Why do they choose power over Article 370 then ? BJP with its noxious agenda of banishing Muslims & minorities wants to divide India https://t.co/8vNDz6WmjJ
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Why does PM bash political families pre elections & then sends his envoys to stitch alliances with the very same parties? NC in 99 & PDP in 2015. Why do they choose power over Article 370 then ? BJP with its noxious agenda of banishing Muslims & minorities wants to divide India https://t.co/8vNDz6WmjJ
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019Why does PM bash political families pre elections & then sends his envoys to stitch alliances with the very same parties? NC in 99 & PDP in 2015. Why do they choose power over Article 370 then ? BJP with its noxious agenda of banishing Muslims & minorities wants to divide India https://t.co/8vNDz6WmjJ
— Mehbooba Mufti (@MehboobaMufti) April 14, 2019
PM મોદી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલાના જમ્મુ કાશ્મીર માટે અલગ PMની માગના તરફ ઈશારો કરી રહ્યા હતા. નોંધનીય છે કે, મહેબૂબા મુફ્તીની પાર્ટી PDP 2015થી 2018 સુધી ભાજપની સાથે ગઠબંધનમાં રાજ્યમાં સત્તામાં હતી.
PDP અધ્યક્ષે ટ્વી્ટ કરીને કહ્યું કે, શા માટે PM ચૂંટણી પહેલા રાજકિય પરિવારો પર પ્રહાર કરે છે અને ચૂંટણી બાદ ગઠબંધન કરવા માટે દૂત મોકલી છે? વર્ષ 1999માં નેશનલ કોન્ફરન્સ અને 2015માં PDP. ત્યારે તેમણે આર્ટીકલ 270 પર સત્તાને કેમ પંસદ કરી? ભાજપ મુસ્લિમો અને અલ્પસંખ્યકોને બહાર કરવાના વિનાશકારી એજન્ડાથી ભારતને તોડવા માગે છે.