ETV Bharat / bharat

અમરનાથ યાત્રાને કારણે કાશ્મીરીઓને તકલીફ થઈ રહી છે: મહેબૂબા મુફ્તી - JK

શ્રીનગર: નેશનલ કોન્ફેંસના નેતા ઉમર અબ્દુલ્લા અને PDP નેતા મહબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રાને પગલે કાશ્મીરીઓને તકલીફ પડતી હોવાની વાતનો મુદ્દો ઉઠાવ્યો છે. અમરનાથ યાત્રાના કારણે રાષ્ટ્રીય ધોરી માર્ગો પણ બંધ છે. પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલ પાસે નિવારણ લાવવા માટે વિનંતી કરી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 8, 2019, 12:32 PM IST

PDP નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ જણાવ્યું કે, અમરનાથ યાત્રા વર્ષોથી ચાલી રહી છે, પણ આ વર્ષે કરવામાં આવેલી તૈયારીઓ કાશ્મીરી નાગરિકોના વિરોધમાં છે. જેને પગલે કાશ્મીરી નાગરિકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આના કારણે લોકોને રોજબરોજના કામોમાં પણ તકલીફો પડી રહી છે. હું રાજ્યપાલને વિનંતી કરુ છું કે, તેઓ આ મામલે વચ્ચે આવે અને નિવારણ લાવે"

તો બીજી તરફ અબ્દુલ્લાએ રવિવારના રોજ કહ્યું હતું કે, "અક્ષમતા અને આળસ"ની પરાકાષ્ઠા છે, કે રાજ્યપાલ મલિકના નેતૃત્વ વાળા પ્રશાસન અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક પરિવહન રોકવા ઇચ્છે છે"

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યપાલ વહીવટીતંત્ર 30 વર્ષોમાં એકમાત્ર એવું તંત્ર છે. જેમાં ધોરીમાર્ગો બંધ કરવાની જરૂરીયાત જણાઈ છે.

મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું હતું કે, એવું નથી કે અમે યાત્રાળુઓની સુરક્ષાને લઇને ચિંતાતૂર નથી. પણ એથી પણ વધારે તો એ છે કે રાજ્યપાલ મલિકનું વહિવટી તંત્ર 30 વર્ષોમાં એક એવું તંત્ર છે. જેને યાત્રાળુઓની સુરક્ષાને લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલવે લાઇનને બંધ કરવાની જરૂરીયાત જણાઇ છે. અને આ આળસ અને આ અક્ષમતા અને આળસની એક પરાકાષ્ઠા છે"

અમરનાથ યાત્રા પ્રારંભ થવાની સાથે જ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નાગરિક પારિવહન રોકી દેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આ આ વ્યવસ્થા સુરક્ષાને ધ્યાનમાં લઇને કરવામાં આવી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/mehbooba-and-omar-abdullah-on-amarnath-yatras-arrangements-1/na20190708102057598

उमर और महबूबा ने उठाएं सवाल, अमरनाथ यात्रा के चलते कश्मीरियों के लिए खड़ी हो रही समस्याएं

श्रीनगर: नेशनल कॉन्फेंस के नेता उमर अब्दुल्ला और पीडीपी नेता महबूबा मुफ्ती ने अमरनाथ यात्रा के चलते हो रही कश्मीरियों को परेशानियों का मुद्दा उठाया है. अमरनाथ यात्रा के चलते राजमार्ग बाधित है. पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती ने राज्यपाल से हल निकालने के लिए गुहार लगाई है

पीडीपी नेता और जम्मू-कश्मीर की पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती ने कहा कि अमरनाथ यात्रा सालों से हो रही है, मगर बदकिस्मती से इस साल की गई तैयारियां कश्मीर के लोगों के खिलाफ है. इसकी वजह से लोगों को परेशानियों का सामना करना पड़ रहा है. लोगों के रोजमर्रा के कामों में बाधाएं पैदा हो रही हैं. मैं राज्यपास से गुजारिश करती हूं कि वे मामले में दखल दें.

वहीं उमर अब्दुल्ला ने रविवार को कहा कि यह 'अक्षमता और आलस्य' की पराकाष्ठा है कि राज्यपाल एसपी मलिक की अगुवाई वाला प्रशासन अमरनाथ यात्रियों की सुरक्षा के लिए श्रीनगर-जम्मू राष्ट्रीय राजमार्ग पर नागरिक यातायात रोकना चाहता है.'

जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री ने कहा कि राज्यपाल प्रशासन 30 वर्षों में एकमात्र प्रशासन है, जिसे राजमार्ग बंद करने की जरूरत महसूस हुई.

उन्होंने ट्वीट किया, 'ऐसा नहीं है कि हम यात्रियों की सुरक्षा को लेकर चिंतित नहीं है. इससे भी ज्याद. वह यह है कि राज्यपाल मलिक का प्रशासन ही 30 वर्षों में एकमात्र ऐसा प्रशासन है जिसे यात्रियों की सुरक्षा के लिए राजमार्ग / रेलवे लाइन को बंद करने की जरूरत महसूस हुई और यह अक्षमता और आलस्य की पराकाष्ठा है.'

बता दें, अमरनाथ यात्र शुरू होने के साथ ही श्रीनगर-जम्मू राष्ट्रीय राजमार्ग पर नागरिक यातायात रोक दिया गया है. सरकार का कहना है कि ये सुरक्षा के मद्दे नजर किया गया है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.