ETV Bharat / bharat

દિલ્હીમાં નથી કોઇ બેઠક, લખનઉમાં રહેશે માયાવતી: BSP - MAYAVATI

ન્યુ દિલ્હી: BSP પ્રમુખ માયાવતીની આજે દિલ્હીમાં પ્રતિપક્ષ દળના નેતાઓ સાથે કોઇ બેઠક નહીં થાય. પહેલા જાણવા મળ્યું હતું માયાવતી સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને UPA ચેયર પર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.

BSPએ કહ્યું- દિલ્હીમાં નથી કોઇ બેઠક, લખનઉમાં રહેશે માયાવતી
author img

By

Published : May 20, 2019, 10:24 AM IST

લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કોંગ્રસ પર માયાવતીએ આકરા પ્રહારો કર્યા હતા. તે વચ્ચે જ રાહુલ ગાંધી- સોનિયા સાથેની મુલાકાત ખૂબ જ મહત્વની હતી.

BSP નેતા સતીષ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે માયાવતીનો આજે દિલ્હીમાં કોઇ કાર્યક્રમ નથી. તે લખનઉમાં જ હશે.

BSP
માયાવતી BSP અધ્યક્ષ

સમજાવે છે કે યુપીમાં ગઠબંધનમાં કોંગ્રેસને બહાર રાખવા છતાં બીએસપીના સુપ્રિમો માયાવતીએ રાહુલ ગાંધીની સંસદીય મતક્ષેત્ર અમેઠી અને સોનિયા ગાંધીના મતક્ષેત્ર રાયબરેલીમાં તેમણે તેમના કોઈ પણ ઉમેદવાર ઉતાર્યા ન હતા.

Intro:Body:

20-05-19-LIVE NEWS update: BSPએ કહ્યું- દિલ્હીમાં નથી કોઇ બેઠક, લખનઉમાં રહેશે માયાવતી

BSPએ કહ્યું: દિલ્હીમાં નથી કોઇ બેઠક, લખનઉમાં રહેશે માયાવતી

ન્યુ દિલ્હી: BSP પ્રમુખ માયાવતીની આજે દિલ્હીમાં પ્રતિપક્ષ પક્ષના નેતાઓ સાથે કોઇ બેઠક નહીં થાય. પહેલા જણાવ્યું હતુ કે માયાવતી સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને UPA ચેયરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. 

લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કોંગ્રસે પર માયાવતીએ આકરા પ્રહારો કર્યા હતા. તે વચ્ચે જ રાહુલ ગાંધી- સોનિયા સાથે મુલાકાતની માહિતીને મહત્વનુ માનવામાં આવતુ હતુ. 

BSP નેતા સતીષ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે માયાવતીનો આજે દિલ્હીમાં કોઇ કાર્યક્રમ નથી. તે લખનઉમાં જ હશે. 

કુમારસ્વામી બોલ્યા- શું અમે તમને કાર્ટુન દેખાઇએ છીએ

બેંગ્લુરૂ: કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી મીડિયાથી ધણા નારાજ ચાલી રહ્યા છે. તેઓએ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે "અમારા નામોનો દુરુપયોગ કરી કોની મદદ કરવાની કોશીશ કરી રહ્યા છો. તેઓએ જણાવ્યું કે કાયદો લઇ આવવાનો વિચાર કરીએ છીએ.

તેઓને વધુમાં કહ્યું કે " તમે એટલે કે મીડિયાએ નેતાઓને લઇને શું વિચાર કર્યો છે? તમને લાગી રહ્યુ છે કે અમે બેરોજગાર છીએ? શું અમે તમને કાર્ટુન લાગીએ છીએ? તમે દરેકને મજાકમાં લેવાનો અધિકાર કોને આપ્યો ?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.