ઉત્તર પ્રદેશમાં SP-BSPના મહાગઠબંધન 16 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે 63 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. આ પરિણામને માયાવતીએ લોકોની અપેક્ષાની વિરૂદ્ધ બતાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટે સમાજવાદ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળે ગઠબંધન કર્યું હેતું. જે નિષ્ફળ રહ્યું છે.