બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, હું હાલ લોકસભા ચૂંટણી નહીં લડું, હજુ પછાત વર્ગ માટે લડવાનું બાકી છે અને સમગ્ર યુપી પર ધ્યાન કેન્દ્રીત કરવાનું બાકી હોવાથી ચૂંટણી નહીં લડું. તેમણે વધુમાં કહ્યું કે, યુપીમાં ગઠબંધનને જીતવું વધારે જરૂરી છે. તે ઘણું મહત્વપૂર્ણ છે. રાજકારણમાં ઘણી વાર કડવા ઘૂંટળા પીવા પડે છે અને કડક લાગતા નિર્ણયો પણ લેવા પડે છે. અત્યારે હાલ દેશહિત અને પાર્ટીમાં હલચલને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે. પણ જો ચૂંટણી પછી અવસર મળશે તો જોયુ જશે.
Bahujan Samaj Party (BSP) Chief Mayawati: I will not contest the Lok Sabha elections. pic.twitter.com/88oGmtd6Ww
— ANI UP (@ANINewsUP) 20 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bahujan Samaj Party (BSP) Chief Mayawati: I will not contest the Lok Sabha elections. pic.twitter.com/88oGmtd6Ww
— ANI UP (@ANINewsUP) 20 March 2019Bahujan Samaj Party (BSP) Chief Mayawati: I will not contest the Lok Sabha elections. pic.twitter.com/88oGmtd6Ww
— ANI UP (@ANINewsUP) 20 March 2019
આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા એક સાથે ચૂંટણી લડી રહ્યા છે.