ETV Bharat / bharat

ગંગામાં ગેરકાયદેસર ખનન મુદ્દે માતૃ સદન અને અખાડા પરિષદ આમને-સામને, જાણો શું છે મામલો? - સ્વામી શિવાનંદ

હરિદ્વારમાં ગંગા નદીમાં ખનનને લઈને અખાડા પરિષદ અને માતૃ સદન આમને-સામને આવી ગયા છે. આ અંગે સ્વામી શિવાનંદે કહ્યું કે, નરેન્દ્ર ગીરીના ભાષણમાં કોઈ શિષ્ટાચાર નથી. તેઓ સાધુના તપને સમજી શકતા નથી. તેઓ માતા ગંગાનું મહત્વ સમજી શકતા નથી.

ગંગા નદીમાં ખનનને લઈને માતૃ સદન અને અખાડા પરિષદ આમને-સામને

author img

By

Published : Feb 9, 2020, 12:30 PM IST

હરિદ્વાર: ગંગામાં ખનન અટકાવવા માટે માતૃ સદન અને અખાડા પરિષદ સામ-સામે આવી ગયા છે. માતૃ સદનમાં ચાલી રહેલા ઉપવાસ અંગે અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, સરકારે માતૃ સદનમાં ચાલી રહેલા ઉપવાસ પર ધ્યાન આપવું જોઈએ નહીં. તે એક સંત છે, જે તપસ્યા કરી રહ્યા છે. જો તેમની પાસે શક્તિ છે, તો ખનન આપમેળે બંધ થઈ જશે. તે જ સમયે સ્વામી શિવાનંદે પણ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર ગીરીના અવાજમાં કોઈ શિષ્ટતા નથી. તેઓ સાધુના તપને સમજી શકતા નથી.

માતૃ સદનના અધ્યક્ષ સ્વામી શિવાનંદે અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગીરી મહારાજના એક સંતના ઉપવાસ અંગેના નિવેદનનો વળતો જવાબ આપ્યો છે. સ્વામી શિવાનંદે કહ્યું કે, નરેન્દ્ર ગીરીના ભાષણમાં કોઈ શિષ્ટાચાર નથી. તેઓ સાધુની સખ્તાઈને સમજી શકતા નથી. માતા ગંગાનું મહત્વ સમજી શકતા નથી. ખનન દ્વારા ગંગાને કેટલું નુકસાન થયું છે, તે આપણે સમજી શક્યા નથી. આ અને ગંગાકાંઠે કુંભ મેળામાં આટલી ભીડ ઉભી કરી છે. તે જ ગંગા માટે માતૃ સદન લડી રહી છે. અખાડા પરિષદ કુંભમાં જમીન લેવા સરકાર પર દબાણ લાવી રહી છે.

અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગીરી કહે છે કે, મેં વાત કરી છે તેઓ એક મહાન સંત છે. તે તપસ્યા કરે છે. તેમના કામમાં સરકારે અવરોધ ન મૂકવો જોઈએ. મેં કંઈ ખોટું કહ્યું નથી. નરેન્દ્ર ગીરીએ કટાક્ષમાં કહ્યું કે, સ્વામી શિવાનંદ અને તેમના શિષ્ય મહાન સંતો છે. તેમના જાપમાં સરકાર અવરોધ કરી રહી છે. તેમને ભૂખ હડતાલ કરવા દેવામાં આવે.

મહત્વનું છે કે, ગંગામાં ગેરકાયદેસર ખનનને કારણે માતૃ સદન લાંબા સમયથી ઉપવાસ પર છે અને આ સમયે માતૃ સદનમાં ઉપવાસ ચાલી રહ્યાં છે. માતૃ સદન દ્વારા ખનન પર પ્રતિબંધો લગાવી દેવાયા છે. જેને કારણે હરિદ્વારમાં ખનનનું કામ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. જેથી કુંભમેળાની કામગીરીમાં ખાણ ખનીજ સામગ્રીને પુરતો પ્રમાણ મળી રહ્યો નથી. જેને લઈને અખાડા પરિષદના અધ્યક્ષે સ્વામી શિવાનંદ પર પ્રહાર કર્યો હતો, જ્યારે શિવાનંદને અખાડા પરિષદના અધ્યક્ષ પર પ્રતિક્રિયા આપી છે.

Intro:एंकर :- गँगा की निर्मलता और अविरतला से जुडी छह सूत्रीय माँगो को लेकर मातृ सदन के साध्वी पद्मावती का अनशन पिछली 15 दिसंबर लगातार से जारी है। पिछली 30 जनवरी की रात जिला प्रशासन ने उनकी गिरती हुई सेहत का हवाला देते हुए उन्हें जबरन अनशन से उठाकर देहरादून के दून मेडिकल कॉलेज में भर्ती कराया था। जिसके बाद मातृ सदन से सरकार से लेकर प्रशासन तक कई गंभीर आरोप लगाए है। एक बार फिर से साध्वी पद्मावती ने प्रधानमंत्री को पत्र लिखकर माँग की है कि केंद्रीय मंत्री जल शक्ति मंत्री गजेंद्र सिंह शेखावत , उत्तराखंड के मुख्यमंत्री , हरिद्वार और देहरादून के सीएमओ और एक डॉक्टर को तत्काल हटाने की माँग की है।Body:vo :-मातृ सदन के परमाध्यक्ष स्वामी शिवानंद का आरोप है कि केंद्रीय मंत्री जल शक्ति मंत्री गजेंद्र सिंह शेखावत , उत्तराखंड के मुख्यमंत्री , हरिद्वार और देहरादून के सीएमओ इन  सभी लोगो ने डॉक्टर के साथ मिलकर साध्वी पद्मावती को जान से जान से का षड्यंत्र रचा था। इसलिए या तो उनकी मांग को पूरा करे या फिर उन्हें अनशन करने दे। स्वाति स्वामी शिवानंद का कहना है कि इन सब लोगों ने मिलकर साध्वी को मारने का षड्यंत्र रचाया था। जोकि सम्भव नहीं  हो  सका। जिसके बाद इन्होंने साध्वी पद्मावती को बदनाम करने की कोशिश भी की। जिसे साध्वी पद्मावती अपना अनसन चोर दे मगर साध्वी अपनी मांगों को लेकर अड़ी  रही और उन्होंने इतना सब कुछ होने के बावजूद भी अपना अनशन जारी रखा। अब इन डॉक्टरों को देखकर। साजिद पद्मावती की रूह तक कांप जाती है।Conclusion:बाइट :- स्वामी शिवानंद , परमाध्यक्ष , मातृ सदन आश्रम 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.