ETV Bharat / bharat

મરકજ ઓપરેશન: 11 પોલીસ કર્મચારીઓએ માથું મૂંડ્યું, 7 કર્મચારીઓને ક્વોરેન્ટાઇનમાં રખાયા

નિઝામુદ્દીન મરકજ બિલ્ડિંગમાંથી 2,361 લોકોના સ્થળાંતર કર્યા બાદ 11 પોલીસકર્મીઓએ પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે માથું મૂંડ્યું છે અને નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં તૈનાત સાત પોલીસ કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા હતા.

Delhi
Delhi
author img

By

Published : Apr 4, 2020, 12:23 PM IST

નવી દિલ્હી: નિઝામુદ્દીન મરકજ બિલ્ડિંગમાંથી 2,361 લોકોના સ્થળાંતરમાં સામેલ ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓએ પોતાને કોરોના વાઈરસથી બચાવવા માટે માથું મુંડ્યું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 માર્ચે દિલ્હીના પોલીસ કમિશ્નર એસ. એન શ્રીવાસ્તવે તમામ પોલીસ અધિકારીઓને 10 દિવસના સમયગાળા માટે ક્વોરેન્ટાઇનમાં મોકલવા આદેશ આપ્યો હતો. તેમજ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં તૈનાત સાત પોલીસ કર્મચારીને પણ ક્વોરેન્ટાઇન મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.