કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેર્નજીએ કોલકાતાની રાજાબજાર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને કોરોના વાઈરસ વિરુદ્ધ લડાઇમાં સહયોગ આપવા જણાવ્યું હતું. મમતા બેનર્જીએ સ્થાનિક લોકોને કહ્યું 'ઘર પર રહો અને સુરક્ષિત રહો'
કોલકાતા: CM મમતા બેનર્જીએ કોરોના વિરુદ્ધ લડાઈમાં સામાન્ય લોકોનો સહયોગ માગ્યો - mamata on road asking for support from people
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેર્નજીએ કોલકાતાની રાજાબજાર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને કોરોના વાઈરસ વિરુદ્ધ લડાઇમાં સહયોગ આપવા જણાવ્યું હતું.
મમતા