ETV Bharat / bharat

બંગાળમાં BJP નેતાનુ થઇ શકે છે એન્કાઉન્ટર, દીદી હશે તેના જવાબદાર: કૈલાશ વિજયવર્ગીય - BAIRAKPUR

ન્યુ દિલ્હી: ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ  પશ્ચિમ બંગાળના ભાજપા ઉમેદવાર અર્જુન સિંહના જીવને જોખમ છે તેવુ જણાવ્યું હતુ.

બંગાળમાં BJP નેતાનુ થઇ શકે છે એન્કાઉન્ટર, દીદી હશે તેના જવાબદાર: કૈલાશ વિજયવર્ગીય
author img

By

Published : May 22, 2019, 8:39 AM IST

કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી કહ્યું કે અર્જુન સિંહને જીવને જોખમ છે. તેનું એન્કાઉન્ટર પણ થઇ શકે છે. જો અર્જુન સિંહને કંઇ પણ થયું તો તેના માટે મુખ્યપ્રધાન મમતા બેનર્જી જવાબદાર છે.

ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જીએ પોલિસ કમિશ્નર સુનીલ ચૌધરીને બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

bangal
કૈલાશ વિજયવર્ગીયની ટ્વીટ

લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિંસા જોવા મળી હતી. પાંચમાં તબક્કામાં મતદાન સમયે પશ્ચિમ બંગાળના બૈરકપુરથી ભાજપા ઉમેદવાર અર્જુન સિંહ સાથે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારપીટ કરી હતી.

Intro:Body:

बंगाल में BJP नेता का हो सकता है एनकाउंटर, ममता होंगी जिम्मेदार : कैलाश  विजयवर्गीय

कैलाश विजयवर्गीय ने कहा कि – अर्जुन सिंह की जान को ख़तरा है…उनका एनकाउंटर भी किया जा सकता है. उन्हें कुछ हुआ तो जिम्मेदार ममता बनर्जी होंगी. जानें क्या है पूरा मामला

नई दिल्ली : बीजेपी नेता कैलाश विजयवर्गीय ने पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी पर गंभीर आरोप लगाए है. उन्होंने पश्चिम बंगाल के भाजपा प्रत्याशी अर्जुन सिंह की जान पर खतरा बताया है.

कैलाश विजयवर्गीय ने ट्वीट कर कहा कि अर्जुन सिंह की जान को खतरा है. उनका एनकाउंटर किया जा सकता है. अगर अर्जुन सिंह को कुछ हुआ तो इसके लिए मुख्यमंत्री ममता बनर्जी जिम्मेदार होंगी.

गौरतलब है कि ममता बनर्जी ने पुलिस कमिश्नर सुनील चौधरी को बैरकपुर से भाजपा प्रत्याशी अर्जुन सिंह को गिरफ्तार करने का आदेश दिया है.

पढ़ेंः मोदी-शाह vs ममता, जानें कब किसने क्या कहा....

बता दें कि लोकसभा चुनाव के सातों चरणों में पश्चिम बंगाल में हिंसा देखने को मिली थी. पांचवें चरण के मतदान के दौरान पश्चिम बंगाल के बैरकपुर से बीजेपी प्रत्याशी अर्जुन सिंह के साथ तृणमूल कांग्रेस के कार्यकर्ताओं ने मारपीट भी की थी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.