મમતાએ કહ્યું હતું કે, નીતીશ કુમાર ઘણો સારો નિર્ણય લીધો છે. તેમણે એક સારો નિર્ણય લીધો છે.આપને જણાવી દઈએ કે, મમતાએ પ્રશાંત કિશોરને તૃણમૂલ કોંગ્રેસ માટે રણનીતિ બનાવા માટે પણ ભલામણ કરી છે. તેઓ ઈચ્છે છે કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં તેઓ તૃણમૂલ માટે ચૂંટણી સંબંધીત રણનીતિ બનાવે.
આ વાતને લઈ જદયુને સ્પષ્ટતા કરવી પડી હતી જેમાં પાર્ટી તરફથી કહેવાયું હતું કે, આ નિર્ણય પીકેનો છે, જેમાં પાર્ટીનો કોઈ લેવાદેવા નથી.પાર્ટી બિહારમાં ભાજપ સાથે છે. પણ બિહારથી બહાર તેઓ ભાજપ સાથે નહીં લડે. આ બાબતને લઈ મમતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.