ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ, આશરે 16 જવાન શહીદ - Naxals

ન્યૂઝ ડેસ્કઃ આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં જ નક્સલીઓએ આતંક મચાવ્યો છે. તેમજ નકસલીઓએ ગઢચિરોલીમાં IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં જેમાં અંદાજે 10થી 15 જવાન શહીદ થયાં છે.

સૌજન્ય: ANI
author img

By

Published : May 1, 2019, 11:34 AM IST

Updated : May 1, 2019, 2:45 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના ગઢચિરોલી નેશનલ હાઇ-વે પર નકસલીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલો થયો છે. જેમાં નક્સલીઓએ ગઢચિરોલીમાં એક IED બ્લાસ્ટ કરી પોલીસની ગાડી ઉડાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ નક્સલી હુમલામાં 10થી 15 જવાન ઘાયલ થયા છે.

  • Maharashtra: Naxals have set ablaze 27 machines and vehicles at a road construction site in Kurkheda of Gadchiroli district. pic.twitter.com/62c6iNuJU2

    — ANI (@ANI) 1 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવી હતી.

Intro:Body:

મહારાષ્ટ્રના ગઢચિરોળી નેશનલ હાઇ-વે પર આતંકીઓના આતંક, 36 ગાડીને ચંપી આગ 

ન્યુઝ ડેસ્ક: આજ રોજ એટલે કે 1 મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપ્ના દિવસ છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં જ નક્સલવાદીઓએ આતંક મચાવ્યો છે. તેમજ આતંકીઓ દ્વારા ગઢચિરોળી નેશનલ હાઇ-વે પર 36 ગાડીઓને આગ ચાંપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના ગઢચિરોળી નેશનલ હાઇ-વે પર આતંકીઓ દ્વારા આતંકા મચાવવામાં આવ્યો હતો. તેમજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર જ આતંકીઓ દ્વારા 36 ગાડીઓને આગ ચાંપી અંદાજે 10 થી 15 કરોડનું નુકસાન કરવામાં આવ્યું હતું.

Conclusion:
Last Updated : May 1, 2019, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.