ETV Bharat / bharat

PM મોદીના પગલે ફડણવીસ, ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા બાબા કેદારનાથના દર્શને - મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ

દહેરાદૂન: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગુરૂવારના રોજ આવનાર છે. જેને લઇને બધાની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે, ત્યારે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ બુધવારના રોજ કેદારનાથ ધામ પહોંચ્યા હતાં. તેઓએ અહિં દર્શન પણ કર્યા અને બાબા કેદારનાથના આશિર્વાદ પણ લીધા હતાં. ફડણવીસ મંદિરમાં લગભગ એક કલાક સુધી રોકાયા હતાં.

maharashtra cm at kedarnath temple
author img

By

Published : Oct 23, 2019, 4:55 PM IST

Updated : Oct 23, 2019, 6:12 PM IST

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે ત્યાના પુરોહિત સાથે વાત કરી હતી.

maharashtra cm at kedarnath temple
ચૂંટણી પરીણામના એક દિવસ પહેલા કેદારનાથ પહોંચ્યા ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે કેદારનાથ ધામ પહોંચીને ત્યા ચાલી રહેલા પુન:નિર્માણના કાર્યો વિશે માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 288 બેઠક માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. તેમજ 24 ઓક્ટોબર એટલે કે ગુરુવારના રોજ ચૂંટણીના પરીણામ આવવાના છે.

maharashtra cm at kedarnath temple
ફડણવીસ દ્વારા શેર કરાયેલ ફોટો

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા કેદારનાથ ધામ પહોંચ્યા હતાં, ત્યારે તેમની આ યાત્રા ચર્ચાનો વિષય બની હતી.

Intro:Body:

मोदी की तरह चुनाव परिणाम से एक दिन पहले केदारनाथ पहुंचे फडणवीस

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/maharashtra-cm-at-kedarnath-temple/na20191023153429918

Conclusion:
Last Updated : Oct 23, 2019, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.