ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ, અત્યાર સુધી 1078 કોરોના પોઝિટિવ - જીવલેણ વાઇરસ

મહારાષ્ટ્રમાં જીવલેણ વાઇરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,078 પર પહોંચી ગઈ છે. દરમિયાન, રાજ્યમાં વાઇરસના કારણે અત્યાર સુધીમાં 64 લોકોના મોત થઇ ગયા છે.

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ, અત્યાર સુધી 1078 કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 9, 2020, 12:01 AM IST

પુણેઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસએ ભીષણ તબાહી મચાવી છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 8 લોકોના મોત થયા છે. આ સાથે પુણેમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં કુલ 1078 કોરોના પીડિતોની સંખ્યા છે અને અહીં 117 નવા મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, નવા મામલામાં 72 માત્ર મુંબઈમાં છે. રાજ્યમાં સંક્રમણથી કુલ મૃતકોની સંખ્યા 72 થઈ ગઈ છે.

અધિકારીએ જણાવ્યું કે, 117 નવા મામલા વધવાની સાથે અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1078 થઈ ગઈ છે. 8 લોકોના મોતની સાથે કુલ સંખ્યા 64 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, નવા 117 મામલામાં 72 મુંબઈ અને 36 મામલા પુણેના છે.

તો દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની સંખ્યા વધીને 5194 થઈ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધી 149 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 773 નવા કેસ સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.