ETV Bharat / bharat

લંડન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીની જામીન અરજી નકારી - Gujarat

ન્યૂઝ ડેસ્ક: 13,700 કરોડ રૂપિયાના PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને શુક્રવારે ફરીથી લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદી 26 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે. આ કેસની વધુ સુનાવણી 26 એપ્રિલે હાથ ઘરાશે.

pnb
author img

By

Published : Mar 30, 2019, 9:28 AM IST

નીરવને નજરકેદ રાખવા તેના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી, આ અપીલ મુજબ તેના વકીલે કહ્યું હતું કે, નીરવને ઘરમાં નજરકેદ કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગમાં રાખી શકાય. તે દરરોજ સ્થાનિક મથકે હાજરી પણ પુરાવશે. નીરવની આ જામીન અરજી મેજિસ્ટ્રેટે નકારી હતી.

  • In the next hearing at London's Westminster Magistrates' court on 26 April, Nirav Modi will be produced through video conferencing. His bail application has been rejected by the Court today. (file pic) pic.twitter.com/XdM4Rg1Ehh

    — ANI (@ANI) 29 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

લંડન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીની જામીન અરજી નકારી

 ન્યૂઝ ડેસ્ક: 13,700 કરોડ રૂપિયાના PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને શુક્રવારે ફરીથી લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યા તેની જામીન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદી 26 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે. આ કેસની વધુ સુનાવણી 26 એપ્રિલે હાથ ઘરાશે.

નીરવને નજરકેદ રાખવા તેના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી, આ અપીલ મુજબ તેના વકીલે કહ્યુ હતુ કે, નીરવને ઘરમાં નજરકેદ  કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગમાં રાખી શકાય. તે દરરોજ સ્થાનિક મથકે હાજરી પણ પુરાવશે. નીરવની આ જામીન અરજી મેજિસ્ટ્રેટે નકારી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.