ન્યૂઝડેસ્ક : સ્વંય પ્રભા ચેનલ નંબર 10 ઉચ્ચ ગુણવતાના શૈક્ષણિક વિડીયો રજુ કરે છે. જે ખાસ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયા છે. આ સાથે ચેનલ પર કોમપ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનીસ્સ સાયન્સ, ફુડ ટેકનોલોજી, ખેતીવાડી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી જેવા વિષયો પર વિડીયો પ્રસારિત કરવામાં આવે છે. ખાસને અંતરળાય વિસ્તારમાં રહેતા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થી માટે આ ચેનલ ખાસ ઉપયોગી બની રહે છે. જેમાં વિદ્યાર્થીઓ ટીવીના માધ્યમ દ્વારા સારી રીતે શીખી શકે અને અનુભવ લઇને જ્ઞાન વધારે શકે છે.
સ્વયં પ્રભા એક 32 ડીટીએચ ચેનલોનું ગ્રુપ છે કે જે જીસેટ-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવતાના શૈક્ષણિક વિડીયો રાઉન્ડ ધ ક્લોક પ્રસારિક કરે છે. જ્યાં દરરોજ નવા વિષય પર ચાર કલાકનો વિડીયો પ્રસારિત કરવામાં આવે છે. જે દિવસ દરમિયાન પાંચ વાર રીપીટ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી તેની અનુકુળતાના સમયે વિષય પ્રમાણે માહિતી મેળવી શકે. આ ચેનલ્સ ગાંધીનગર સ્થિત BISAG, સાથે લીક થયેલી છે. ચેનલમાં પ્રસારિત કરવાના કન્ટેઇન્સ NPTEL, IITs, UGC, CEC, IGNOU, NCERT અને NIOS દ્વારા પુરા પાડવામાં આવે છે.
-
Attention students, channel 11 on #SWAYAMPrabha broadcasts courses in a formal & logical fashion in Chemical Engineering, Chemistry & Biochemistry, keeping in mind the requirements of a Bachelor's degree in these subjects. pic.twitter.com/XIFbxJlont
— Ministry of HRD (@HRDMinistry) April 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Attention students, channel 11 on #SWAYAMPrabha broadcasts courses in a formal & logical fashion in Chemical Engineering, Chemistry & Biochemistry, keeping in mind the requirements of a Bachelor's degree in these subjects. pic.twitter.com/XIFbxJlont
— Ministry of HRD (@HRDMinistry) April 4, 2020Attention students, channel 11 on #SWAYAMPrabha broadcasts courses in a formal & logical fashion in Chemical Engineering, Chemistry & Biochemistry, keeping in mind the requirements of a Bachelor's degree in these subjects. pic.twitter.com/XIFbxJlont
— Ministry of HRD (@HRDMinistry) April 4, 2020
તેમણે ડીટીએચ ચેનલો નીચે દર્શાવવામાં આવેલા વિષયોને કવર કરે છે.
જેમાં ઉચ્ચ શિક્ષણમાં સ્નાતક અને અંડર ગ્રેજ્યુએટ સ્તરના અભ્યાસક્રમ જેવા કે આર્ટસ, વિજ્ઞાન, પરફોર્મીંગઆર્ટસ, સામાજીક વિજ્ઞાન, એન્જીનીયરીંગ, ટેકનોલોજી, કાયદો,, મેડીસીન્સ, કૃષિ જેવા વિવિધ વિષયોને આવરી લે છે. આ તમામ કોર્ષ સર્ટીફિકેટ રેડી છે અને જે અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવે છે.
શાળા શિક્ષણ :શિક્ષકોની તાલીમ માટેના મોડ્યુલો, તેમજ ભારતના બાળકોને વિષયોને વધુ સારી રીતે સમજવામાં અને વ્યાવસાયિક ડિગ્રી કાર્યક્રમોમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદ કરવા માટે તેમને શિક્ષણ અને શિક્ષણ સહાયક સહાયક વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
અભ્યાસક્રમો જે ભારત અને વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને લાંબા સમય સુધી શીખી શકાય તેવી રીતે આયોજન કરાયુ છે., એમએચઆરડી પણ નિયમિતપણે કોરોનાવાયરસના અંગે માહિતી પુરી પાડે છે.