Delhi Breaking
- દિલ્હી
શાહીન બાગ પ્રદર્શન કેસની સુનાવણી SC 17 ફ્રેબુઆરીના રોજ કરશે
5 ડિસેમ્બરથી લગભગ 60 દિવસથી કાલિનંદી કુંજ-શાહીન બાગ માર્ગ બંધ છે.
પ્રદર્શનકારિયો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
12:33 February 10

11:12 February 10
SC/ST એક્ટ મામલે સુપ્રિમનો મોટો ચુકાદો, ફરિયાદ મળવા પર તરત એફઆઈઆર દાખલ
Delhi Breaking
SC/ST એક્ટ મામલે સુપ્રિમનો મોટો ચુકાદો
સુપ્રિમ કોર્ટે SC/ST એક્ટમાં સંશોધનના ચુકાદાને યથાવત રાખ્યો છે.
હવે એસસી-એસટી સંશોધન કાયદા મુજબ, ફરિયાદ મળવા પર તરત એફઆઈઆર દાખલ થશે અને ધરપકડ થશે.
20 માર્ચ, 2018ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989ના થઈ રહેલા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે આ અધિનિયમ અંતર્ગત મળનારી ફરિયાદ પર સ્વત એફઆઈઆર અને ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
તેના બાદ સંસદમાં સુપ્રિમ કોર્ટમાં આદેશને પલટવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું.
10:22 February 10
ગુજરાત ATSને મોટી સફળતા,1993 મુંબઇ બ્લાસ્ટનો આરોપી મુનાફ હલારી મુસાની ધરપકડ
Ahemdabad Breaking
ગુજરાત ATSને મોટી સફળતા
આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર પકડાયો
ડ્રગ રેકેટ માફિયા મુનાફ હલારી મુસાને ઝડપી પડાયો
ગત વર્ષે ઓગસ્ટમાં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં હતો મુખ્ય સંદિગ્ધ
પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો મુનાફ
મુંબઇ 1993 બ્લાસ્ટમાં પણ હતો આરોપી
09:34 February 10
પટનામાં એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ, પાંચ લોકો ઘાયલ
Patana Breaking

ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
09:15 February 10
અંકલેશ્વરથી સાપુતારા જતી લક્ઝરી બસ ચીખલી નજીક પલટી,23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
Ankleshwar Breaking

ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો.
પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.
ચીખલી નજીક પલટી મારી ગઈ હતી.
બસમાં સવાર 57 વિદ્યાર્થીઓ પૈકી 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા.
08:43 February 10
સુરતમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ, બે બાળકોના મોત
Surat Breaking
ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ, બે બાળકોના મોત
ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું .
જ્યારે અન્ય બે લોકો આગની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા છે.
હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આવેલા રામદેવ ડેકોમાં રાત્રિના સમયે ચાર જેટલા કારીગરો કારખાનાની અંદર સૂઈ રહ્યા હતા.
07:24 February 10
શાહીનબાગના પ્રદર્શનકારોને હટાવવા માટે થયેલી અરજી પર સુનાવણી આજે

દિલ્હીના શાહીનબાગના પ્રદર્શનકારોને હટાવવા માટે થયેલી અરજીની સુનાવણી સુપ્રિમમાં આજે થશે.
CAA અને NPR ના વિરોધમાં શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનોને લઇને થયેલી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી.
પ્રદર્શનકારોને હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી.

LIVE BREAKING PAGE
TAGGED:
LIVE BREAKING PAGE