ETV Bharat / bharat

લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગી IMAના નવા કમાન્ડન્ટ, જાણો વિગતે - indian military academy dehradun

લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગીએ આજે ઇન્ડિયન મિલેટ્રી એકેડમીના કમાંડર તરીકે પદભાર સંભાળ્યો છે. લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી (પીવીએસએમ, એવીએસએમ,વાઇએસએમ, વીએસએમ) મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રહેવાસી છે.

લેફ્ટિનેંટ જનરલ જેએસ નેગી
લેફ્ટિનેંટ જનરલ જેએસ નેગી
author img

By

Published : Feb 2, 2020, 1:08 PM IST

દહેરાદૂનઃ લેફ્ટનન્ટ જનરલ જે.એસ. નેગીએ આજે ઇન્ડિયન મિલેટ્રી એકેડમીના કમાંડર તરીકે પદભાર સંભાળ્યો છે. લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી (પીવીએસએમ, એવીએસએમ,વાઇએસએમ, વીએસએમ) મૂળ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રહેવાસી છે.

લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી ઇમામોના નવા કમાન્ડન્ટ બન્યા
લેફ્ટનન્ટ જનરલ જેએસ નેગી ઇમામોના નવા કમાન્ડન્ટ બન્યા
લેફ્ટનન્ટ જનરલ જે. એસ. નેગી (પીવીએસએમ, એવીએસએમ,વાઇએસએમ, વીએસએમ)એ IMAના કમાંડરનો પદભાર સંભાળ્યા પહેલા શહીદોને શ્રદ્ધાજલી આપી હતી. લેફ્ટનન્ટ જનરલ જે. એસ. નેગીએ IMAમાં 49માં કમાંડર બન્યા હતા. લેફ્ટનન્ટ જનરલ જે. એસ. નેગીના 1977માં ખડગવાસલામાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પસંદ થયા હતા, ત્યારબાદ આઇએમએ પૂર્ણ કરીને 1981માં તેઓ પાસ આઉટ થયા અને સેનાની 16 ડોગરા રેજિમેન્ટમાં કમીશંડ બન્યા.લેફ્ટિનેન જનરલ એસકે જાચાર સપ્ટેમ્બર, 2017ના રોજ આઇએમએમાં 48મા કમાંડર બન્યા હતા, તેમની નિવૃતિ બાદ જે.એસ. નેગીને આ જવાબદારી સોપવામાં આવી છે.

Intro:summary- लेफ्टिनेंट जनरल जेएस नेगी ने आज आई एम ए के कमांडेंट का पदभार संभाल लिया.. लेफ्टिनेंट जनरल जेएस नेगी ( पीवीएसएम, एवीएसएम, वाईएसएम, वीएसएम) मूल रूप से उत्तराखंड के चमोली जिले के रहने वाले हैं... और यहीं पर इसकी प्रारंभिक शिक्षा पूरी हुई है.. इसके बाद 10वीं और 12वीं उन्होंने मेरठ के सेंट जान हायर स्कूल से पूरी की...

Body:लेफ्टिनेंट जनरल जेएस नेगी ( पीवीएसएम, एवीएसएम, वाईएसएम, वीएसएम) ने आईएमए के कमांडेंट का पदभार ग्रहण करने से पहले युद्ध स्मारक पर शहीदों को श्रद्धांजलि दी.. लेफ्टिनेंट जनरल जेएस नेगी ima के 49वें कमांडेंट बने हैं...लेफ्टिनेंट जनरल जेएस नेगी का 1977 में खड़गवासला में नेशनल डिफेंस एकेडमी में चयन हुआ..इसके बाद आईएमए से प्रशिक्षण पूरा कर 1981 में पास आउट हुए और सेना की 16 डोगरा रेजिमेंट में कमीशंड हुये।

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.