ETV Bharat / bharat

અટલજીની બીજી પુર્ણયતિથિ, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને આપી શ્રદ્ધાજંલિ

આજે 16 ઓગ્સ્ટે અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ દ્વારા અટલજીને યાદ કર્યા હતાં.

Atal Bihari Vajpayee
અટલ બિહારી
author img

By

Published : Aug 16, 2020, 8:20 AM IST

નવી દિલ્હી: ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુર્ણયતિથિ છે. અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ, 2018માં 95 વર્ષની વયે થયું હતું. અટલ બિહારી વાજપેયીનું પિતૃક ગામ યુપીનું બટેશ્વર હતું. તેમણે વડાપ્રધાનના રુપમાં ત્રણ વખત દેશનું નેતૃત્વ કર્યું હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ દ્વારા અટલજીને યાદ કર્યા હતાં.

  • Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd

    — Narendra Modi (@narendramodi) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ દિલ્હીના 'સદાશિવ અટલ'-અટલ વાજપેયીના સ્મારક પર બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.

  • आज प्रधानमंत्री श्री @NarendraModi जी के नेतृत्व में केंद्र सरकार अटल जी के विचारों को केंद्र में रखकर सुशासन व गरीब कल्याण के मार्ग पर अग्रसर है और भारत को विश्व में एक महाशक्ति बनाने के लिए कटिबद्ध है।

    श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि वंदन।

    — Amit Shah (@AmitShah) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોના મહામારીમાં પણ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે દીવા પ્રગટાવવા અને દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. આ જ ક્રમમાં PM મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પૂર્વ વડાપ્રધાનની એક કવિતા વાંચી રહ્યાં છે. PMએ વીડિયો સાથે લખ્યું છે, 'આઓ દિયા જલાએ'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.