શ્રીહરિકોટાઃ ISROએ શ્રીહરિકોટાથી 10 સેટેલાઇટને એક સાથે લોન્ચ કર્યાં છે. આ ઉપગ્રહો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) બપોરે 3 કલાકની આસપાસના સમયે સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા. આ 10 ઉપગ્રહોમાંથી 9 કોમર્શિયલ સેટેલાઇટ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
-
WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020
આ અંગે ઇસરોએ કહ્યું કે, લોન્ચિંગના સમય પહેલા બપોરે 3:12 કલાકે ખરાબ હવામાનને કારણે 10 મિનિટનો વિલંબ થયો હતો. આ વર્ષે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)નું પહેલું મિશન છે. ઇસરોએ કહ્યું કે, ઇઓએસ-01થી કૃષિ, વનીકરણ અને આપતિ સમયે મદદ મળશે.