ETV Bharat / bharat

મહેબૂબાની પુત્રી ઇલ્તિજાનો ખુલાસો, કહ્યું- 'રોટલીમાં છુપાવી પત્ર મોકલ્યો'

પિપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તીજા મુફ્તીએ શુક્રવારે આરોપ લગાવ્યો છે કે, તેમની માતા અને અન્ય એક પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા પર કેન્દ્રની ગેરકાયદેસર કાર્યવાહી પર પૂછપરછ કરવા માટે અટકાયત કરવામાં આવી છે.

પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ કહ્યું

author img

By

Published : Feb 8, 2020, 11:33 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલતીજાએ દાવો કર્યો હતો કે, કલમ 370 હટાવ્યા બાદ અટકાયત કરાયેલી મારી માતા સાથે વાત કરવાની પણ મંજૂરી નથી. તેણે કહ્યું કે, જથી રોટલીની અંદર છુપાવીને પત્ર મોકલવો પડ્યો હતો. જેથી સંદેશ માતા સુધી પહોંચી શકે.

ઇલ્તિજા મુફ્તીએ એક દસ્તાવેજ શેર કર્યો

તમને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટે અટકાયતમાં લેવામાં આવી ત્યારથી તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી રહી છે. ઇલ્તિજાએ કહ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા અને મુફ્તીને વિવાદીત નિવેદનો આપવા બદલ નજરકેદ કરવામાં આવ્યાં નથી. એ લોકોનો ગુનો જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રની ગેરકાયદેસર કાર્યવાહી પર સવાલ ઉઠાવવાનો છે. ભાજપ ઇરાદાપૂર્વક ભારત સાથે મળીને પોતાને રજૂ કરે છે, તેથી તેનો અર્થ ફક્ત તે જ ભારત છે. સંદેશ સ્પષ્ટ છે. તમારા પોતાના જોખમે ભાજપની ટીકા કરો.

ઇલ્તિજાએ કહ્યું કે, એક દસ્તાવેજ શેર કરતી વખતે તેમને વાતચીત માટે સોશિયલ મીડિયા પર શું કરવું તે ખબર નથી. જો બીજા કોઈએ આવું કર્યુ તો તેની સામે ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવશે. હું મારી માતાને પ્રેમ કરું છું, હું તેને યાદ કરૂશું, મને મારા દાદીનો એક સરળ ઉપાય મળ્યો. જેની મદદથી મેં કાળજીપૂર્વક એક નાનો ચોરસ કાગળ ફોલ્ડ કર્યો અને તેને રોટલીની વચ્ચે બંધ કરી મેં મારો પત્ર મોકલ્યો હતો. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર ગુરુવારે રાત્રે જાહેર સલામતી કાયદો લાદવામાં આવ્યો હતો. જેથી 6 મહિનાની કસ્ટડી ફક્ત કેટલાક કલાકો પછી સમાપ્ત થવાની હતી. તેણે કહ્યું કે, જો તમે ભાજપ સરકાર વિરોધી સવાલ કરો છો તો તમે રાષ્ટ્રવિરોધી બની જાઓ છો.

Intro:Body:

पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती की बेटी इल्तिजा बोलीं, रोटी में छिपाकर चिट्ठी भेजी

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/letter-inside-chapatti-mehbooba-muftis-daughter-on-secret-notes-to-mother/na20200207224126451

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.