ETV Bharat / bharat

ઝોમેટોના કર્મચારીઓએ ટી-શર્ટ સળગાવી ચીનનો વિરોધ કર્યો - Zomato employees protest

ફૂડની ડિલિવરી કરતાં ઝોમેટો કંપનીના કર્મચારીઓએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને લઈને ચીનનો વિરોધ કર્યો છે. શનિવારે કોલકાતામાં કર્મચારીઓએ કંપનીના ટી-શર્ટ ફાડી અને સળગાવી ચીનનો વિરોધ કર્યો હતો.

Zomato
Zomato
author img

By

Published : Jun 28, 2020, 10:20 AM IST

કોલકાતા: ભારત ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી ઝડપમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા બાદ લોકોમાં ખુબ જ રોષ જોવા મળ્યો છે. ઠેર ઠેર લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ફૂડની હોમ ડિલિવરી કરતાં ઝોમેટો કંપનીના કર્મચારીઓએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં વિરોધ કર્યો છે.

ફૂડની ડિલિવરી કરતાં ઝોમેટા કંપનીના કર્મચારીઓએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને લઈ ચીનનો વિરોધ કર્યો છે. શનિવારે કોલકાતામાં કર્મચારીઓએ કંપનીના ટી-શર્ટ ફાડી અને સળગાવી વિરોધ કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલાક કર્મચારીઓએ ઝોમેટોની નોકરી છોડવાનો પણ દાવો કર્યો છે, કારણ કે આ કંપનીમાં ચીનનું રોકાણ છે. આ સાથે જ કર્મચારીઓએ લોકોને ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર નહીં કરવાની અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.